ગુજરાત સપૂતોની ભૂમિ

સપૂતોની ભૂમિ

 

ગુજરાતમાં રાષ્‍ટ્ર ભાવના, સાર્વભૌમત્વની પરંપરા, સંસ્‍કૃતિનો પ્રભાવ ગુજરાતી પ્રજાના રોજીંદા જીવનમાં જોવા મળે છે. ગુજરાતમાં એવા સપૂતો થઇ ગયા કે જેમણે જીવન જીવવાનો નવો અર્થ સમજાવ્‍યો.
ગુજરાતની ધરતી જે કાંઇ પ્રકૃતિદત્ત કંઇક છે જે અહીંની પ્રજામાં જોવા મળે છે. જ્યાં સ્‍વતંત્રતા, આનંદ-ઉલ્લાસ, શાંતિની લાગણી અનુભવાય છે.
ગુજરાત એવા સપૂતોની ભૂમિ છે કે જ્યાં ભગવાન પણ રહેવાનું પસંદ કરે છે.

ગુજરાતમાં કેટલાય મહાન સપૂત થઇ ગયા જેઓ તેમના જીવનકાર્યો દ્વારા આવનારી પેઢી માટે પ્રેરણા સ્‍ત્રોત બની રહ્યાં.

ગુજરાતના પ્રેરણા સ્‍ત્રોત :
Gandhiji
ગાંધીજી
રાષ્‍ટ્રપિતા જેમણે ભારતને
સ્વતંત્રતા અપાવી.
Sardar Vallabhbhai Patel
સરદાર વલ્‍લભભાઇ પટેલ
લોખંડી પુરુષ (ભારતના શિલ્‍પી)
Vikram Sarabhai
વિક્રમ સારાભાઇ
‘‘ભારતીય અવકાશ કાર્યક્રમ’’’
ના પિતામહ અને વિજ્ઞાની.
Dhirubhai Ambani
ધીરૂભાઇ અંબાણી
નવ ભારતના સ્વપ્નદ્રષ્ટા
Jamshedji Tata
જમશેદજી તાતા
ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ
આ ઉપરાંત અનેકવિધ ક્ષેત્રોમાંથી આવતા સપૂતો એ પણ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

જે સપૂતોએ ગુજરાતને પોતાની કર્મ-ભૂમિ બનાવી તેમને યાદ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લઇએ.

આવો સાથે કદમ મેળવી શ્રેષ્‍ઠતમ કામ કરી ગુજરાતને સમૃદ્ધિના શિખર પર લઇ જઇએ. તેના માટે આપણે સહીયારા પ્રયાસોથી કામ કરીએ.

તમારો આદર્શ – તમારી પ્રેરણા પસંદ કરો તેને તમારા અંતરઆત્‍મામાં પ્રસ્‍થાપિત કરો. ચાલો જાણીએ કે તમને શ્રેષ્‍ઠ કોણ અને શા માટે લાગ્‍યું. પસંદગી તમારી છે.
ગુજરાતના પ્રેરણાદાયી ચારિત્ર્યો
સાહિત્‍ય:
કૃષ્‍ણ
હેમચંદ્રાચાર્ય
મીરાં
અખો
પ્રેમચંદ
નરસિંહ મહેતા
ધર્મ અને ચિંતન:
સ્‍વામી સહજાનંદ
દયાનંદ સરસ્‍વતી
શ્રીમદ રાજચંદ્ર
પૂજ્ય મોટા
અહેમદ શાહ
કલા:
મૌલાબક્ષ
ઉસ્‍તાદ ફૈઝખાન
ઓમકારનાથ ઠાકુર
રવિશંકર રાવલ
જયશંકર (સુંદરી)
સંશોધન અને વિજ્ઞાન:
ડૉ. હોમી ભાભા
ડૉ. વિક્રમ સારાભાઇ
રૂબીન ડેવિડ
ત્રિભોવનદાસ ગજ્જર
સલીમ અલી
ઉદ્યોગ જગત (મહાજન):
વસ્‍તુપાલ તેજપાલ
પ્રેમચંદ રાયચંદ
જમશેદજી તાતા
કસ્‍તુરભાઇ લાલભાઇ
ગીજુભાઇ બધેકા
સામાજીક કાર્યકરો:
દાદાભાઇ નવરોજી
મોહનદાસ કરમચંદ ગાંધી
રવિશંકર મહારાજ
ઇન્‍દુલાલ યાજ્ઞિક
શ્‍યામજી કૃષ્‍ણવર્મા
રમત:
જામ રણજીતસિંહજી
જનરલ રાજેન્‍દ્રસિંહજી
જનરલ સામ માણેક શા

 

Advertisements