અડકો દડકો દહીં દડૂકો

અડકો દડકો દહીં દડૂકો,

પીલુ પાકે શ્રાવણ ગાજે,

ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ,

સાકર શેરડી ખજૂર,

બાઈ તમારા છૈયા છોકરા,

જાગે છે કે ઊંઘે છે,

અસ મસ ને ઢસ!!!!

 

Advertisements