રાધાજી નો બર્થ ડે

કૃષ્ણજન્મ સૌ ઊજવે, તો પછી રાધાષ્ટમી કેમ નહીં? આ સવાલમાં ઊંડાં ઊતરતાં જાણવા મળ્યું કે વ્રજમાં ઉજવાતી રાધાઅષ્ટમીની રંગત જ કંઈ ઓર છે…

‘રાધે પ્યારીને જનમ લિયો હૈ, ચલો, વૃષભાનુ ગોપ કે દ્વાર…’ શ્રાવણ વદ આઠમ એટલે કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આ વખતે સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખે જન્માષ્ટમી રંગેચંગે ઊજવાશે. જન્માષ્ટમી એટલે કૃષ્ણનો જન્મોત્સવ. જન્માષ્ટમી પછી બરાબર પંદર દિવસ પછી આવતી તિથિ અને હિંદુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા સુદ આઠમ એટલે રાધાષ્ટમી. ગણેશોત્સવ દરમિયાન થતું ગૌરીપૂજન પણ આ જ દિવસે કરવામાં આવે છે. રાધાષ્ટમી ખાસ કરીને ઉત્તર ભારતમાં ધામધૂમથી ઊજવાય છે.

ભગવાન વિષ્ણુના વીસમા અવતાર તરીકે ભારત ભૂમિમાં દ્વાપર યુગમાં અવતરનારા શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. શક્તિસ્વરૂપા શ્રીરાધાનું પવિત્ર નામ પણ એમની સાથે જોડાયું છે. રાધા વિશે અનેક લોકવાયકા પ્રચલિત છે. રાધા એટલે શક્તિ, રાધા એટલે પ્રેમલક્ષણા ભક્તિ, શ્રીકૃષ્ણનું ડાબું અંગ એટલે રાધા. મીઠે રસ સે ભરી રે રાધારાની… વિયોગની વેદનામાં પણ ઐકયની તીવ્રતા અનુભવે એ રાધા. કહેવાય છે કે રાધા એટલે રસની ધારા. આ ભક્તિરસની ‘ધારા’ ઊંધી વહેવા માંડે (એટલે કે જગતથી વિમુખ થઈ પ્રભુ તરફ ગતિ કરે) ત્યારે એ ‘રાધા’ બની જાય છે. જોકે વિશેષ ઘ્યાન ખેંચે એવી વાત એ છે કે વેદવ્યાસજીએ લખેલા ‘શ્રીમદ્ ભાગવત’માં રાધાનો ક્યાંય ઉલ્લેખ નથી!

મૂર્ધન્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ ‘કૃષ્ણાવતાર’માં લખ્યું છે: ‘રાધા વિનાના કૃષ્ણની કથાનો વિચાર કરવો પણ મુશ્કેલ લાગે છે.’ ભોગીભાઈ શાહ રચિત ‘રાધાવતાર’ પુસ્તકમાં આવતી કથા પ્રમાણે રાધા ગોલોકમાં હતાં ત્યારે એમને શ્રીદામા નામના પાર્ષદ(દેવતાઓના સંદેશવાહક)નો પ્રતિશાપ મળ્યો હતો. આ શાપને લીધે રાધાએ મૃત્યુલોકમાં મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડયો અને પ્રભુના વિરહાગ્નિમાં રાધા સો વર્ષ સુધી ઝૂર્યા હતાં. રાધા અને કૃષ્ણને યુગલસ્વરૂપે પૂજવાં અને ભજવાંની પરંપરા સદીઓથી ચાલી આવી છે.

હિંદુ ધર્મ પ્રમાણે ઇશ્વર સનાતન છે. પૃથ્વી પર ઇશ્વરનું જુદા જુદા મનુષ્ય-અવતારરૂપે પ્રાગટય થાય એ દિવસ એમનો જન્મદિવસ બને છે. રાધા-અષ્ટમીનો ઉત્સવ જન્માષ્ટમી જેટલો વ્યાપક અને લોકપ્રિય નથી. આ ગોવાલણીનું પ્રાગટય, કૃષ્ણ સાથેનું પ્રથમ મિલન તેમ જ કાનુડા સાથેની અનેક લીલા જયાં થઈ હતી તે ધરતી એટલે ગોકુળ-વૃંદાવન-બરસાનાના વ્રજ તરીકે ઓળખાતા સમગ્ર વિસ્તારમાં આજે પણ રાધાઅષ્ટમી રંગેચંગે મનાવાય છે.

વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે રાધાનો જન્મ વૃંદાવનથી ૮ કિલોમીટર દૂર આવેલા બરસાના ગામમાં થયો હતો. રાધિકા, ગાંધર્વી, કૃષ્ણમયી, વૃંદાવનેશ્વરી, વ્રજરાણી, ગોકુળતરુણી જેવાં અનેક નામથી ઓળખાતી રાધા ગાયો ચરાવનાર રાજા વૃષભાનુ અને રાણી કીર્તિદા(કલાવતી)ની પુત્રી હતી. સ્નાન કરવા ગયેલા વૃષભાનુએ યમુનાનાં જળમાં કમળના ફૂલમાં એક તેજસ્વી કન્યા જોઈ હતી, તે રાધા. રાધાનો જન્મ ભાદરવા સુદ આઠમ અને પ્રાકટયની તિથિ ભાદરવા સુદ બારસ ગણાય છે. એક માન્યતા પ્રમાણે રાધાનો જન્મ બરસાના નહીં, પણ રાવળ ગામમાં થયો હતો.

બરસાનામાં બ્રહ્મા પર્વતની ટોચ પર રાધામંદિર આવેલું છે. ત્યાં ઊજવાતી રાધાઅષ્ટમી વિશે વાત કરતાં બરસાનામાં મોટા થયેલા અને હાલ મુંબઈ સ્થાયી થયેલા ગોવર્ધનલાલ યુગલકિશોર શર્મા (પંડા) ‘અહા!જિંદગી’ને કહે છે, ‘આમ તો જન્માષ્ટમીના દિવસથી જ રાધાજન્મની વધાઈનાં ગીતો ગવાવાં માંડે છે. રોજ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે મંગળાઆરતી સુધી વધાઈનાં કીર્તનો અને પદો ગવાય છે.’

સપ્તમી એટલે કે રાધાજન્મને આગલે દિવસે થતી ‘લડ્ર્ટફેંક લીલા’ ખૂબ રોચક હોય છે. શ્રદ્ધાળુઓ અને ભકતો પોતાની ઈરછા પ્રમાણે લાડુ લાવે છે. રાધામંદિરના ચોગાનમાં આ લાડુ એકબીજા પર ફેંકવામાં આવે છે અને ત્યાર પછી તે પ્રસાદ તરીકે ખવાય છે! સપ્તમીને દિવસે જ મંદિરમાં છપ્પનભોગ ધરાવવામાં આવે છે. આ રાજભોગમાં ભાતભાતના લાડુ, ઘારી-ઘૂઘરા (ચોખા અને ઘઉંના લોટમાંથી બનતી સૂકામેવાના સ્ટિંફગવાળી, કેસર અને લવિંગવાળી ખાસ મીઠાઈ), ખાંડની ચાસણીમાં બોળેલી બદામ, મખાણા, મઠડી (ગળી અને સોલ્ટી), પંજાજીરી(સુવા, અજમા, વરિયાળી, સૂકા ધાણા, જીરું અને દળેલી ખાંડ) ઉપરાંત સખડી તરીકે ઓળખાતી વાનગીઓમાં બિરંજ, જીરાંભાત, બૂરાં ભાત, સૂકામેવાનો ભાત, દહીંભાત, કઢીભાત, અંગારોટી, મેથી, બૂરું (દળેલી ખાંડ) ઘી-રોટી, મીસરી રોટી, ફૂલકા રોટલી, દાળ, મગ વિવિધ શાકભાજી, અનેક પકવાન, દહીંપકોડા, દહીંવડા, પૂરી, કચોરી, અથાણાં પાપડ અને ખીર, માખણ મીસરી વગેરે હોય છે. ભોગ ધર્યા પછી કેસર, એલચી, સોપારી અને સૂકામેવાવાળાં પાનનાં બીડાં ધરાવાય છે.

સપ્તમીની રાત્રે અને અષ્ટમીની સવારે પાંચ વાગ્યે રાધાનો જન્મ થયા પછી રાધાની વિશિષ્ટ મૂર્તિ પર મહાઅભિષેક કરવામાં આવે છે. આ કોઈ સામાન્ય મૂર્તિ નથી, બલકે તે રાધાના પ્રાગટયરૂપે મળેલી પ્રતિમા છે. આખા વર્ષમાં આ એક જ વાર ભાવકોનાં દર્શનાર્થે તેને બહાર પધરાવવામાં આવે છે. તેથી જ આ મહાઅભિષેકનું ઘણું માહાત્મ્ય છે. અભિષેક માટે ઉપયોગમાં લેવાતાં પાત્રોમાં ફક્ત નીચેની બાજુએ છિદ્રો હોય છે. તેમાંથી થતી સહસ્રધારા વડે યુગલસ્વરૂપ રાધાકૃષ્ણ પર અભિષેક કરવામાં આવે છે. દૂધ, દહીં, મધ, ઘી, સાકર (પંચામૃત) અને યમુના કે ગંગાજળથી થતાં આ અભિષેકમાં બરસાનાના ભટ્ટપરિવારમાંની કોઈ એક વ્યકિત જરૂર સામેલ હોય છે. ભટ્ટ એટલે મંદિરના ગોસ્વામીઓના ગુરુ.

મહાભિષેક બાદ પલનાનાં દર્શન થાય છે જેમાં રાધાના પ્રાગટય સ્વરૂપને પારણામાં બેસાડી ઝુલાવાય છે. અષ્ટમીની સાંજે છ વાગ્યે રાધામંદિરથી પચાસેક પગથિયાં નીચે આવેલી છત્રી જેવી ઘુમ્મટવાળી બેઠકમાં મંદિરમાં બિરાજેલી રાધાકૃષ્ણની પ્રતિકૃતિને લાવવામાં આવે છે. આ યુગલસ્વરૂપ રાધાઅષ્ટમી ઉપરાંત હરિયાળી અમાસ અને ધૂળેટીના દિવસે, આખા વરસ દરમિયાન બધું મળીને ત્રણ વાર આ બેઠકમાં બિરાજે છે. એકાદ કલાક પછી તેને ફરી મંદિરમાં પધરાવાય છે. ત્યાર બાદ એ દિવસની છેલ્લી શયનઆરતી કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન પ્રભુ સમક્ષ થતી આરતી જે-તે પરિવારના ગોસ્વામી કરતા હોય છે, પણ આ આરતીની વિશિષ્ટતા એ છે કે તે વખતે જે ગોસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરતા હોય એમના પરિવારની કોઈ એક કુંવારી કન્યા જ આ શયનઆરતી કરી શકે. કુમારિકા દ્વારા થતી આ આરતીને ‘આરતા’ કહેવાય છે.

સપ્તમીથી શરૂ થયેલો ઉત્સવ છ દિવસ ચાલે છે. બરસાના નજીક આવેલા બ્રહ્માનાં ચાર મુખ સમા દાનગઢ, માનગઢ, વિલાસગઢ અને મોરગઢ (જેને મોરકુટી પણ કહેવાય છે)નું આ દિવસો દરમિયાન ઘણું મહત્ત્વ છે. નવમીને દિવસે વિલાસગઢ પર મહારાસ લીલા રચાય છે. તે સમાપ્ત થયા પછી જ મંદિરમાં ભોગઆરતી થાય છે. આ જ રીતે દશમીએ મોરગઢ, એકાદશીએ માનગઢ અને બારસને દિવસે દાનગઢ પર આવી રાસલીલા રચાય છે. એકાદશીને દિવસે બરસાનાથી ચાર કિલોમીટર દૂર આવેલા ગોપાલજીના મંદિરના પ્રેમસરોવર કુંડમાં અનોખી નૌકાવિહારની લીલા પણ થાય છે. આ જ પ્રકારની નૌકાલીલા બીજા દિવસે બરસાનામાં આવેલા પીલી પોખારમાં થાય છે. તેરસે એટલે કે ઉત્સવના છેલ્લા દિવસે સાંકરી ખોરમાં થતી મટકીલીલા પણ સુંદર હોય છે.

આ ઉત્સવ દરમિયાન નંદગ્રામથી આવેલા ગોસ્વામીઓ અને બરસાનાના ગોસ્વામીઓ વચ્ચે રાધાકૃષ્ણનાં પદોની સામસામી સ્પર્ધા થાય છે. એ રસાકસીને સ્થાનિક લોકો ‘સમાજ’ કહે છે. બરસાનાના મુખ્ય રાધામંદિર ઉપરાંત વૃંદાવનમાં આવેલું રાધાવલ્લભ મંદિર પણ મહત્ત્વનું ગણાય છે. ત્યાં પણ રાધાઅષ્ટમીનો ઉત્સવ વત્તેઓછે અંશે આ જ રીતે મનાવાય છે.

રાધાકૃષ્ણની શિલ્પકૃતિ તેમ જ રાધાની સખીઓની મૂર્તિઓને રાજવી વસ્ત્રો પહેરાવી સુંદર રીતે શણગારેલા રથમાં મંદિર બહાર ફેરવવામાં આવે છે. વ્રજની ગલીઓમાં ઢોલ, મંજીરા વગાડતા અને હર્ષનાદ કરતા લોકો, દુનિયાભરમાંથી આવેલા ભકતો, ઠેરઠેર રાસલીલા કે બાળલીલા જેવી પ્રસંગાનુરૂપ ઝાંખીઓ, ઢાંડિયા (પરંપરાગત પોષાકમાં સખીભાવે નાચતાં સ્ત્રી-પુરુષો)નાં નાચગાન તેમ જ મધુર અવાજે ગવાતી રાધા સ્તુતિ-રાધા આરતી- રાધા ચાલીસા શ્રદ્ધાળુઓને અલૌકિક દુનિયામાં પહોંચી ગયાની અનુભૂતિ કરાવે છે.

Advertisements

મહાકાલશ્વર મહાદેવ વિશે (જ્યોતિર્લિંગ )

आकाशं  तारकं लिगं पातलें हाटकेशवरमं /

      मूर्तुलोकं  महाकाल  लिगंत्रय  नमोस्तुते //

 

 

उज्जैन ही नहीं, भारत के प्रमुख देवस्थानों में
श्री महाकालेश्वर का मन्दिर अपना विशेष स्थान रखता है।
भगवान महाकाल काल के भी अधिष्ठाता देव रहे हैं।
पुराणों के अनुसार वे भूतभावन मृत्युंजय हैं,
सनातन देवाधिदेव हैं।

 

 

उज्जैन का प्राचीन नाम उज्जयिनी है । उज्जयिनी भारत के मध्य में स्थित उसकी परम्परागत सांस्कृतिक राजधानी रही । यह चिरकाल तक भारत की राजनीतिक धुरी भी रही । इस नगरी कापौराणिक और धार्मिक महत्व सर्वज्ञात है। भगवान् श्रीकृष्ण की यह शिक्षास्थली रही, तो ज्योतिर्लिंग महाकाल इसकी गरिमा बढ़ाते हैं। आकाश में तारक लिंग है, पाताल में हाटकेश्वर लिंग है और पृथ्वी पर महाकालेश्वर ही मान्य शिवलिंग है। सांस्कृतिक राजधानी रही। यह चिरकाल तक भारत की राजनीतिक धुरी भी रही। इस नगरी कापौराणिक और धार्मिक महत्व सर्वज्ञात है। भगवान् श्रीकृष्ण की यह शिक्षास्थली रही, तो ज्योतिर्लिंग महाकाल इसकी गरिमा बढ़ाते हैं। आकाश में तारक लिंग है, पाताल में हाटकेश्वर लिंग है और पृथ्वी पर महाकालेश्वर ही मान्य शिवलिंग है।

……………….आकाशे तारकं लिंगं पाताले हाटकेश्वरम् ।
……………….भूलोके च महाकालो लिंड्गत्रय नमोस्तु ते ॥

जहाँ महाकाल स्थित है वही पृथ्वी का नाभि स्थान है । बताया जाता है, वही धरा का केन्द्र है –

……………….नाभिदेशे महाकालोस्तन्नाम्ना तत्र वै हर: ।

बहुधा पुराणों में महाकाल की महिमा वर्णित है। भारत के बारह ज्योतिर्लिंगों में महाकाल की भी प्रतिष्ठा हैं । सौराष्ट्र में सोमनाथ, श्रीशैल पर मल्लिकार्जुन, उज्जैन मे महाकाल, डाकिनी में भीमशंकर, परली मे वैद्यनाथ, ओंकार में ममलेश्वर, सेतुबन्ध पर रामेश्वर, दारुकवन में नागेश, वाराणसी में विश्वनाथ, गोमती के तट पर ॥यम्बक, हिमालय पर केदार और शिवालय में घृष्णेश्वर। महाकाल में अंकितप्राचीन मुद्राएँ भी प्राप्तहोती हैं ।

उज्जयिनी में महाकाल की प्रतिष्ठा अनजाने काल से है । शिवपुराण अनुसार नन्द से आठ पीढ़ी पूर्व एक गोप बालक द्वारा महाकाल की प्रतिष्ठा हुई । महाकाल शिवलिंग के रुप में पूजे जाते हैं। महाकाल की निष्काल या निराकार रुप में पूजा होती है। सकल अथवा साकार रुप में उनकी नगर में सवारी निकलती है।

महाकाल वन में अधिष्ठित होने से उज्जैन का ज्योतिर्लिंग भी महाकाल कहलाया अथवा महाकाल जिस वन में सुप्रतिष्ठ है, यह वन महाकाल के नाम से विख्यात हुआ। महाकाल के इस ज्योतिर्लिंग की पूजा अनजाने काल से प्रचलित है और आज तक निरंतर है। पुराणों में महाकाल की महिमा की चर्चा बार-बार हुई है। शिवपुराण के अतिरिक्त स्कन्दपुराण के अवन्ती खण्ड में भगवान् महाकाल का भक्तिभाव से भव्य प्रभामण्डल प्रस्तुत हुआ है। जैन परम्परा में भी महाकाल का स्मरण विभिन्न सन्दर्भों में होता ही रहा है।

महाकवि कालिदास ने अपने रघुवंश और मेघदूत काव्य में महाकाल और उनके मन्दिर का आकर्षण और भव्य रुप प्रस्तुत करते हुए उनकी करते हुए उनकी सान्ध्य आरती उल्लेखनीय बताई। उस आरती की गरिमा को रवीन्द्रनाथ ठाकुर ने भी रेखांकित किया था।

……………….महाकाल मन्दिरेर मध्ये
……………….तखन, धीरमन्द्रे, सन्ध्यारति बाजे।

महाकवि कालिदास ने जिस भव्यता से महाकाल का प्रभामण्डल प्रस्तुत किया उससे समूचा परवर्ती बाड्मय इतना प्रभावित हुआ कि प्राय: समस्त महत्वपूर्ण साहित्यकारों ने जब भी उज्जैन या मालवा को केन्द्र में रखकर कुछ भी रचा तो महाकाल का ललित स्मरणअवश्य किया।

चाहे बाण हो या पद्मगुप्त, राजशेखर हो अथवा श्री हर्ष, तुलसीदास हो अथवा रवीन्द्रनाथ। बाणभट्ट के प्रमाण से ज्ञात होता है कि महात्मा बुद्ध के समकालीन उज्जैन के राजा प्रद्योत के समय महाकाल का मन्दिर विद्यमान था। कालिदास के द्वारा मन्दिर का उल्लेख किया गया।

पंचतंत्र, कथासरित्सागर, बाणभट्ट से भी उस मन्दिर की पुष्टि होती है।

समय -समय पर उस मन्दिर का जीर्णोंद्धार होता रहा होगा। क्योंकि उस परिसर से ईसवीं पूर्व द्वितीय शताब्दी के भी अवशेष प्राप्त होते हैं।

दसवीं शती के राजशेखर ं ग्यारहवी शती के राजा भोज आदि ने न केवल महाकाल का सादर स्मरण किया, अपितु भोजदेव ने तो महाकाल मन्दिर को पंचदेवाय्रान से सम्पन्न भी कर दिया था। उनके वंशज नर वर्मा ने महाकाल की प्रशस्त प्रशस्ति वहीं शिला पर उत्कीर्ण करवाई थी। उसके ही परमार राजवंश की कालावधि में 1235 ई में इल्तुतमिश ने महाकाल के दर्शन किये थे।

मध्ययुग में महाकाल की भिन्न-भिन्न ग्रंथों में बार-बार चर्चा हुई।

18वीं सदी के पूर्वार्द्ध मेेराणोजी सिन्धिया के मंत्री रामचन्द्रराव शेणवे ने वर्तमन महाकाल का भव्य मंदिर पुननिर्मित करवाया। अब भी उसके परिसर का यथोचित पुननिर्माण होता रहता है।

महाकालेश्वर का विश्व-विख्यात मन्दिर पुराण-प्रसिद्ध रुद्र सागर के पश्चिम में स्थित रहा है।

महाशक्ति हरसिद्धि माता का मन्दिर इस सागर के पूर्व में स्थित रहा है, आज भी है।

इस संदर्भ में महाकालेश्वर मन्दिर के परिसर में अवस्थित कोटि तीर्थ की महत्ता जान लेना उचित होगा। कोटि तीर्थ भारत के अनेक पवित्र प्राचीन स्थलों पर विद्यमान रहा है।

सदियों से पुण्य-सलिला शिप्रा, पवित्र रुद्र सागर एवं पावन कोटि तीर्थ के जल से भूतभावन भगवान् महाकालेश्वर के विशाल ज्योतिर्लिंग का अभिषेक होता रहा है। पौराणिक मान्यता है कि अवन्तिका में महाकाल रूप में विचरण करते समय यह तीर्थ भगवान् की कोटि ;पाँव के अंगूठेद्ध से प्रकट हुआ था।

उज्जयिनी का महाकालेश्वर मन्दिर सर्वप्रथम कब निर्मित हुआ था, यह कहना कठिन है। निश्चित ही यह धर्मस्थल प्रागैतिहासिक देन हैं। पुराणों में संदर्भ आये हैं कि इसकी स्थापना प्रजापिता ब्रह्माजी के द्वारा हुई थी। हमें संदर्भ प्राप्त होते हैं कि ईपू छठी सदी में उज्जैन के एक वीर शासक चण्डप्रद्योत ने महाकालेश्वर परिसर की व्यवस्था के लिये अपने पुत्र कुमारसेन को नियुक्त किया था। उज्जयिनी के चौथी – तीसरीसदी ईपू क़े कतिपय आहत सिक्कों पर महाकाल की प्रतिमा का अंकन हुआ है। अनेक प्राचीन काव्य-ग्रंथों में महाकालेश्वर मन्दिर का उल्लेख आया है।

राजपूत युग से पूर्व उज्जयिनी में जो महाकाल मन्दिर विद्यमान था, उस विषयक जो संदर्भ यत्र-तत्र मिलते हैं, उनके अनुसार मन्दिर बड़ा विशाल एवं दर्शनीय था। उसकी नींव व निम्न भाग प्रस्तर निर्मित थे।

प्रारंभिक मन्दिर काष्ट-स्तंभों पर आधारित था।

गुप्त काल के पूर्व मन्दिरों पर कोई शिखर नहीं होते थे, अत: छत सपाट होती रही। संभवत: इसी कारण रघुवंश में महाकवि कालिदास ने इसे निकेतन का संज्ञा दी है।

इसी निकेतन से नातिदूर राजमहल था। पूर्व मेघ में आये उज्जयिनी के कितना विवरण से भी त्कालीन महाकालेश्वर मन्दिर का मनोहारी विवरण प्राप्त होता है। ऐसा लगता है कि महाकाल चण्डीश्वर का यह मन्दिर तत्कालीन कलाबोध का अद्भुत उदाहरण रहा होगा। एक नगर, के शीर्ष उस नगर को बनाते हों, उसके प्रमुख आराध्य का मन्दिर जिसकी वैभवशाली रहा होगा,इसकी कल्पना सहज ही की जा सकती है। मन्दिर कंगूरेनुमा प्राकार व विशाल द्वारों से युक्त रहा होगा। संध्या काल में वहाँ दीप झिलमिलाते थे। विविध वाद्ययंत्रों की ध्वनि से मन्दिर परिसर गूंजता रहता था। सांध्य आरती का दृश्य अत्यंत मनोरम होता था। अलंकृत नर्तकियों से नर्तन ये उपजी नूपुर-ध्वनि सारे वातावरण का सौन्दर्य एवं कलाबोध से भर देती थी। निकटवर्ती गंधवती नदी में स्नान करती हुई ललनाओं के अंगरागों की सुरभि से महाकाल उद्यान सुरभित रहता था। मन्दिर प्रांगण में भक्तों की भीड़ महाकाल की जयकार करती थी। पुजारियों के दल पूजा – उपासना में व्यस्त रहा करते थे। कर्णप्रिय वेद-मंत्र एवं स्तुतियों से वातावरण गुंजित रहता था। चित्रित एवं आकर्षक प्रतिमाएँ इस सार्वभौम नगरी के कलात्मक वैभव को सहज ही प्रकट कर देती थीं।

गुप्त काल के उपरांत अनेक राजवंशों ने उज्जयिनी की धरती का स्पर्श किया। इन राजनीतिक शक्तियों में उत्तर गुप्त, कलचुरि, पुष्यभूति, गुर्जर-प्रतिहार, राष्ट्रकूट आदि के नाम उल्लेखनीय हैं। सबने भगवान् महाकाल के सम्मुख अपना शीश झुकाया और यहाँ प्रभूत दान-दक्षिणा प्रदान की। पुराण साक्षी है कि इस काल में अवन्तिका नगर में अनेक देवी-देवताओं ेके मन्दिर, तीर्थस्थल, कुण्ड, वापी, उद्यान आदि निर्मित हुए। चौरासी महादेवों के मन्दिर सहित यहाँ शिव के ही असंख्य मन्दिर रहे।जहाँ उज्जैन का चप्पा-चप्पा देव – मन्दिरों एवं उनकी प्रतिमाओं से युक्त रहा था, तो क्षेत्राधिपति महाकालेश्वर के मन्दिर और उससे जुड़े धार्मिक एवं सांस्कृतिक परिवेश के उन्नयन की ओर विशेष ध्यान दिया गया। इस काल में रचित अनेक काव्य-ग्रंथों में महाकालेश्वर मन्दिर का बड़ा रोचक व गरिमामय उल्लेख आया है। इनमें बाणभट्ट के हर्षचरित व कादम्बरी, श्री हर्ष का नैपधीयचरित, पुगुप्त का नवसाहसांकचरित मुख्य हैं।परमार काल में निर्मित महाकालेश्वर का यह मन्दिर शताब्दियों तक निर्मित होता रहा था। परमारों की मन्दिर वास्तुकला भूमिज शैली की होती थी। इस काल के मन्दिर के जो भी अवशेष मन्दिर परिसर एवं निकट क्षेत्रों में उपलब्ध हैं, उनसे यह निष्कर्ष निकलता है कि यह मन्दिर निश्चित ही भूमिज शैली में निर्मित था। इस शैली में निर्मित मन्दिर त्रिरथ या पंचरथ प्रकार के होते थे। शिखर कोणों से ऊरुशृंग आमलक तक पहुँचते थे। मुख्य भाग पर चारों ओर हारावली होती थी। यह शिखर शुकनासा एवं चैत्य युक्त होते थे जिनमें अत्याकर्षक प्रतिमाएँ खचित रहती थीं। क्षैतिज आधार पर प्रवेश द्वार, अर्ध मण्डप, मण्डप, अंतराल, गर्भगृह एवं प्रदक्षिणा-पथ होते थे। ये अवयव अलंकृत एवं मजबूत स्तम्भों पर अवस्थित रहते थे। विभिन्न देवी -देवताओं, नवगृह, अप्सराओं, नर्तकियों, अनुचरों, कीचकों आदि की प्रतिमाएँ सारे परिदृश्य को आकर्षक बना देती थीं। इस मन्दिर का मूर्ति शिल्प विविधापूर्ण था। शिव की नटराज, कल्याणसुन्दर, रावणनुग्रह, उमा-महेश्वर, त्रिपुरान्तक, अर्धनारीश्वर, गजान्तक, सदाशिव, अंधकासुर वध, लकुलीश आदि प्रतिमाओं के साथ-साथ गणेश, पार्वती, ब्रह्मा, विष्णु, नवग्रह, सूर्य, सप्त-मातृकाओं की मूर्तियाँ यहाँ खचित की गइ थीं।

नयचन्द्र कृत हम्मीर महाकाव्य से ज्ञात होता है कि रणथम्बौर के शासक हम्मीर ने महाकाल की पूजा-अर्चना की थी।

उज्जैन में मराठा राज्य अठारहवीं सदी के चौथे दशक में स्थापित हो गया था। पेशवा बाजीराव प्रथम ने उज्जैन का प्रशासन अपने विश्वस्त सरदार राणोजी शिन्दे को सौंपा था। राणोजी के दीवान थे सुखटनकर रामचन्द्र बाबा शेणवी। वे अपार सम्पत्ति के स्वामी तो थे किन्तु नि:संतान थे। कई पंडितों एवं हितचिन्तकों के सुझाव पर उन्होंने अपनी सम्पत्ति को धार्मिक कार्यों में लगाने का संकल्प लिया। इसी सिलसिले में उन्होंने उज्जैन में महाकाल मन्दिर का पुनर्निर्माण अठारहवीं सदी के चौथे-पाँचवें दशक में करवाया।

 

महान धार्मिक, पौराणिक, सांस्कृतिक, ऐतिहासिक तथा राजनैतिक नगरी उज्जयिनी जो विश्व के मानचित्र पर २३-११ उत्तर अक्षांश तथा ७५-४३ पूर्व रखांश पर उत्तरवाहिनी शिप्रा नदी के पूर्वी तट पर भूमध्यरेखा और कर्क रेखा के मिलन स्थल पर, हरिशचन्द्र की मोक्षभूमि, सप्तर्षियों की र्वाणस्थली, महर्षि सान्दीपनि की तपोभूमि, श्रीकृष्ण की शिक्षास्थली, भर्तृहरि की योगस्थली, सम्वत प्रवर्त्तक सम्राट विक्रम की साम्राज्य धानी, महाकवि कालिदास की प्रिय नगरी, विश्वप्रसिद्ध दैवज्ञ वराह मिहिर की जन्मभूमि, जो अवन्तिका अमरावती उज्जयिनी कुशस्थली, कनकश्रृंगा, विशाला, पद्मावती, उज्जयिनी आदि नामों से समय-समय पर प्रसिद्धि पाती रही, जिसका अनेक पुराणों और धार्मिक ग्रंथों में विषद वर्णन भरा पड़ा है, ऐसे पवित्रतम सप्तपुरियों में श्रेष्ठ पुण्यक्षेत्र में स्वयंभू महाकालेश्वर ज्योतिर्लिंग के रूप में मणिपुर चक्र नाभीस्थल सिद्धभूमि उज्जयिनी में विराजित हैं।

आज जो महाकालेश्वर का विश्व-प्रसिद्ध मन्दिर विद्यमान है, यह राणोजी शिन्दे शासन की देन है। यह तीन खण्डों में विभक्त है। निचले खण्ड में महाकालेश्वर बीच के खण्ड में ओंकारेश्वर तथा सर्वोच्च खण्ड में नागचन्द्रेश्वर के शिवलिंग प्रतिष्ठ हैं। नागचन्द्रेश्वर के दर्शन केवल नागपंचमी को ही होते हैं। मन्दिर के परिसर में जो विशाल कुण्ड है, वही पावन कोटि तीर्थ है। कोटि तीर्थ सर्वतोभद्र शैली में निर्मित है। इसके तीनों ओर लघु शैव मन्दिर निर्मित हैं। कुण्ड सोपानों से जुड़े मार्ग पर अनेक दर्शनीय परमारकालीन प्रतिमाएँ देखी जा सकती हैं जो उस समय निर्मित मन्दिर के कलात्मक वैभव का परिचय कराती है। कुण्ड के पूर्व में जो विशाल बरामदा है, वहाँ से महाकालेश्वर के गर्भगृह में प्रवेश किया जाता है। इसी बरामदे के उत्तरी छोर पर भगवान्‌ राम एवं देवी अवन्तिका की आकर्षक प्रतिमाएँ पूज्य हैं। मन्दिर परिसर में दक्षिण की ओर अनेक छोटे-मोटे शिव मन्दिर हैं जो शिन्दे काल की देन हैं। इन मन्दिरों में वृद्ध महाकालेश्वर अनादिकल्पेश्वर एवं सप्तर्षि मन्दिर प्रमुखता रखते हैं। ये मन्दिर भी बड़े भव्य एवं आकर्षक हैं। महाकालेश्वर का लिंग पर्याप्त विशाल है। कलात्मक एवं नागवेष्टित रजत जलाधारी एवं गर्भगृह की छत का यंत्रयुक्त तांत्रिक रजत आवरण अत्यंत आकर्षक है। गर्भगृह में ज्योतिर्लिंग के अतिरिक्त गणेश, कार्तिकेय एवं पार्वती की आकर्षक प्रतिमाएँ प्रतिष्ठ हैं। दीवारों पर चारों ओर शिव की मनोहारी स्तुतियाँ अंकित हैं। नंदादीप सदैव प्रज्ज्वलित रहता है। दर्शनार्थी जिस मार्ग से लौटते हैं, उसके सुरम्य विशाल कक्ष में एक धातु-पत्र वेष्टित पाषाण नंदी अतीव आकर्षक एवं भगवान्‌ के लिंग के सम्मुख प्रणम्य मुद्रा में विराजमान है। महाकाल मन्दिर का विशाल प्रांगण मन्दिर परिसर की विशालता एवं शोभा में पर्याप्त वृद्धि करता है।भगवान्‌ महाकालेश्वर मन्दिर के सबसे नीचे के भाग में प्रतिष्ठ है। मध्य का भाग में ओंकारेश्वर का शिवलिंग है। उसके सम्मुख स्तंभयुक्त बरामदे में से होकर गर्भगृह में प्रवेश किया जाता हैं। सबसे ऊपर के भाग पर बरामदे से ठीक ऊपर एक खुला प्रक्षेपण है जो मन्दिर की शोभा में आशातीत वृद्धि करता हैं। महाकाल का यह मन्दिर, भूमिज चालुक्य एवं मराठा शैलियों का अद्भुत समन्वय है। ऊरुश्रृंग युक्त शिखर अत्यंत भव्य है। विगत दिनों इसका ऊर्ध्व भाग स्वर्ण-पत्र मण्डित कर दिया गया है।ज्योतिर्लिंग महाकालेश्वर दक्षिणामूर्ति हैं। तंत्र की दृष्टि से उनका विशिष्ट महत्त्व है। प्रतिवर्ष लाखों तीर्थ यात्री उनके दर्शन कर स्वयं को कृतकृत्य मानते हैं।

जैसाकि देखा जा चुका है महाकालेश्वर का वर्तमान मन्दिर अठारहवीं सदी के चतुर्थ दशक में निर्मित करवाया गया था। इसी समय तत्कालीन अन्य मराठा श्रीमंतों एवं सामन्तों ने मन्दिर परिसर में अनािद कल्पेश्वर, वृद्ध महाकालेश्वर आदि मन्दिरों व बरामदानुमा धर्मशाला का निर्माण भी करवाया था। मराठा काल में अनेक प्राचीनपरम्पराओं को नवजीवन मिला। पूजा-अर्चना, अभिषेक, आरती, श्रावण मास की सवारी,हरिहर-मिलन आदि को नियमितता मिली। ये परम्पराएँ आज भी उत्साह व श्रद्धापूर्वक जारी हैं। भस्मार्ती, महाशिवरात्रि, सोमवती अमावस्या, पंचक्रोशी यात्रा आदि अवसरों पर मन्दिर की छवि दर्शनीय होती है। कुंभ के अवसरों पर मन्दिर की विशिष्ट मरम्मत की जाती रही है। सन्‌ १९८० के सिंहस्थ पर्व के समय तो दर्शनार्थियों की सुविधा के निमित्त एकपृथक्‌ मण्डप का निर्माण भी करवाया गया था। १९९२ ई. के सिंहस्थ पर्व के अवसर पर भीम.प्र. शासन एवं उज्जैन विकास प्राधिकरण मन्दिर परिसर के जीर्णोद्धार, नवनिर्माण एवंदर्शनार्थियों के लिये विश्राम सुविधा जुटाने के लिये दृढ़तापूर्वक संकल्पित हुए थे। सन्‌ २००४ के सिंहस्थ के लिये भी इसी प्रकार की प्रक्रिया दिखाई दे रही है।महाकालेश्वर मन्दिर परिसर में अनेक छोटे-बड़े शिवालय, हनुमान, गणेश, रामदरबार, साक्षी गोपाल, नवग्रह, एकादश रुद्र एवं वृहस्पतिश्वर आदि की प्रतिमाएँ हैं। उनमें प्रमुख स्थान इस प्रकार है – मंदिर के पश्चिम में कोटितीर्थ ;जलाशयद्ध है जिसका अवन्तिखंड में विशेष वर्णन है। कोटि तीर्थ के चारों और अनेक छोटे-छोटे मन्दिर और शिव पिंडियाँ हैं। पूर्व में कोटेश्वर-रामेश्वर का स्थान है। पास ही विशाल कक्ष हैं, जहाँ अभिषेक पूजन आदिधार्मिक विधि करने वाले पण्डितगण अपने-अपने

स्थान तख्त पर बैठते हैं। यहीं उत्तर में राम मंदिर और अवन्तिकादेवी की प्रतिमा है। दक्षिण में गर्भग्रह जाने वाले द्वार के निकट गणपति और वीरभद्र की प्रतिमा है। अन्दर गुफा में ;गर्भ ग्रह मद्ध स्वयंभू ज्योतिर्लिंग, महाकालेश्वर, शिवपंचायतन ;गणपति, देवी और स्कंदद्ध सहित विराजमान हैं। गर्भग्रह के समाने दक्षिण के विशाल कक्ष में नन्दीगण विराजमान हैं। शिखर के प्रथम तल पर ओंकारेश्वर स्थित है। शिखर के तीसरे तल पर भगवान शंकर-पार्वती नाग के आसन और उनके फनों की छाया में बैठी हुई सुन्दर और दुर्लभ प्रतिमा है। इसके दर्शन वर्ष में एक बार श्रावण शुक्ल पंचमी ;नागपंचमीद्ध के दिन होते हैं,यहीं एक शिवलिंग भी है। उज्जयिनी में स्कन्द पुराणान्तर्गत अवन्तिखंड में वर्णित ८४ लिंगों में से ४ शिवालय इसी प्रांगण में है। ८४ में ५वें अनादि कल्पेश्वर, ७वें त्रिविष्टपेश्वर, ७२वें चन्द्रादित्येश्वर और ८०वें स्वप्नेश्वर के मंदिर में हैं। दक्षिण-पश्चिम प्रांगण में वृद्धकालेश्वर ;जूना महाकालद्ध का विशाल मंदिर है। यहीं सप्तऋषियों के मंदिर, शिवलिंग रूप में है। नीलकंठेश्वर और गौमतेश्वर के मंदिर भी यहीं है। पुराणोक्त षड्विनायकों में से एक गणेश मंदिर उत्तरी सीमा पर है।

पुण्य-सलिला शिप्रा तट पर स्थित भारत की महाभागा अनादि नगरी उज्जयिनी को भारत राष्ट्र की सांस्कृतिक काया का मणिपूर चक्र माना गया है। इसे भारत की मोक्षदायिका सप्त प्राचीन पुरियों में एक माना गया है। प्राचीन विश्व की याम्योत्तार ;शून्य देशान्तरध्द रेखा यहीं से गुजरती थी। विभिन्न नामों से इसकी महिमा गाई गयी है। महाकवि कालिदास द्वारा वर्णित ”श्री विशाला-विशाला” नगरी तथा भाणों में उल्लिखित ”सार्वभौम” नगरी यही रही है। इस नगरी से ऋषि सांदीपनि, महाकात्यायन, भास, भर्तृहरि, कालिदास- वराहमिहिर- अमरसिंहादि नवरत्न, परमार्थ, शूद्रक, बाणभट्ट, मयूर, राजशेखर, पुष्पदन्त, हरिषेण, शंकराचार्य, वल्लभाचार्य, जदरूप आदि संस्कृति-चेता महापुरुषों का घनीभूत संबंध रहा है। वृष्णि-वीर कृष्ण-बलराम, चण्डप्रद्योत, वत्सराज उदयन, मौर्य राज्यपाल अशोक सम्राट् सम्प्रति, राजा विक्रमादित्य, महाक्षत्रप चष्टन व रुद्रदामन, परमार नरेश वाक्पति मुंजराज, भोजदेव व उदयादित्य, आमेर नरेश सवाई जयसिंह, महादजी शिन्दे जैसे महान् शासकों का राजनैतिक संस्पर्श इस नगरी को प्राप्त हुआ है। मुगल सम्राट् अकबर, जहाँगीर व शाहजहाँ की भी यह चहेती विश्राम-स्थली रही है।पुण्य-सलिला शिप्रा तट पर बसी अवन्तिका अनेक तीर्थों की नगरी है। इन तीर्थों पर स्नान, दान, तर्पण, श्राध्द आदि का नियमित क्रम चलता रहता है। ये तीर्थ सप्तसागरों, तड़ागों, कुण्डों, वापियों एवं शिप्रा की अनेक सहायक नदियों पर स्थित रहे हैं। शिप्रा के मनोरम तट पर अनेक दर्शनीय व विशाल घाट इन तीर्थ-स्थलों पर विद्यमान है जिनमें त्रिवेणी-संगम, गोतीर्थ, नृसिंह तीर्थ, पिशाचमोचन तीर्थ, हरिहर तीर्थ, केदार तीर्थ, प्रयाग तीर्थ, ओखर तीर्थ, भैरव तीर्थ, गंगा तीर्थ, मंदाकिनी तीर्थ, सिध्द तीर्थ आदि विशेष उल्लेखनीय है। प्रत्येक बारह वर्षों में यहाँ के सिंहस्थ मेले के अवसर पर लाखों साधु व यात्री स्नान करते हैं।

सम्पूर्ण भारत ही एक पावन क्षेत्र है। उसके मध्य में अवन्तिका का पावन स्थान है। इसके उत्तार में बदरी-केदार, पूर्व में पुरी, दक्षिण में रामेश्वर तथा पश्चिम में द्वारका है जिनके प्रमुख देवता क्रमश: केदारेश्वर, जगन्नाथ, रामेश्वर तथा भगवान् श्रीकृष्ण हैं। अवन्तिका भारत का केन्द्रीय क्षेत्र होने पर भी अपने आप में एक पूर्ण क्षेत्र है, जिसके उत्तार में दर्दुरेश्वर, पूर्व में पिंगलेश्वर, दक्षिण में कायावरोहणेश्वर तथा पश्चिम में विल्वेश्वर महादेव विराजमान है। इस क्षेत्र का केन्द्र-स्थल महाकालेश्वर का मन्दिर है। भगवान् महाकाल क्षेत्राधिपति माने गये हैं। इस प्रकार भगवान् महाकाल न केवल उज्जयिनी क्षेत्र अपितु सम्पूर्ण भारत भूमि के ही क्षेत्राधिपति है। प्राचीन काल में उज्जयिनी एक सुविस्तृत महाकाल वन में स्थित रही थी। यह वन प्राचीन विश्व में विश्रुत अवन्ती क्षेत्र की शोभा बढ़ाता था। स्कन्द पुराण के अवन्तिखण्ड के अनुसार इस महावन में अति प्राचीन काल में ऋषि, देव, यक्ष, किन्नर, गंधर्व आदि की अपनी-अपनी तपस्या-स्थली रही है। अत: वहीं पर महाकाल वन में भगवान् शिव ने देवोचित शक्तियों से अनेक चमत्कारिक कार्य सम्पादित कर अपना महादेव नाम सार्थक किया। सहस्रों शिवलिंग इस वन में विद्यमान थे। इस कुशस्थली में उन्होंने ब्रह्मा का मस्तक काटकर प्रायश्चित्ता किया था तथा अपने ही हाथों से उनके कपाल का मोचन किया था। महाकाल वन एवं अवन्तिका भगवान् शिव को अत्यधिक प्रिय रहे हैं, इस कारण वे इस क्षेत्र को कभी नहीं त्यागते। अन्य तीर्थों की अपेक्षा इस तीर्थ को अधिक श्रेष्टत्व मिलने का भी यह एक कारण है। इसी महाकाल वन में ब्रह्मा द्वारा निवेदित भगवान् विष्णु ने उनके द्वारा प्रदत्ता कुशों सहित जगत् कल्याणार्थ निवास किया था। उज्जैन का कुशस्थली नाम इसी कारण से पड़ा। इस कारण यह नगरी ब्रह्मा, विष्णु एवं महेश इन तीनों देवों का पुण्य-निवेश रही है।

‘उज्जयिनी” नामकरण के पीछे भी इस प्रकार की पौराणिक गाथा जुड़ी है। ब्रह्मा द्वारा
अभय 
प्राप्त कर त्रिपुर नामक दानव ने अपने आतंक एवं अत्याचारों से देवों एवं देव-गण समर्पित जनता को त्रस्त कर दिया। आखिरकार समस्त देवता भगवान् शिव की शरण में आये। भगवान् शंकर ने रक्तदन्तिका चण्डिका देवी की आराधना कर उनसे महापाशुपतास्त्र प्राप्त किया, जिसकी सहायता से वे त्रिपुर का वध कर पाये। उनकी इसी विजय के परिणाम स्वरूप इस नगरी का नाम उज्जयिनी पड़ा। इसी प्रकार अंधक नामक दानव को भी इसी महाकाल वन में भगवान् शिव से मात खाना पड़ी, ऐसा मत्स्य पुराण में उल्लेख है। परम-भक्त प्रह्लाद ने भी भगवान् विष्णु एवं शिव से इसी स्थान पर अभय प्राप्त किया था। भगवान् शिव की महान् विजय के उपलक्ष्य में इस नगरी को स्वर्ग खचित तोरणों एवं यहॉ के गगनचुम्बी प्रासादों को स्वर्ग-शिखरों से सजाया गया था। अवन्तिका को इसी कारण कनकशृंगा कहा गया। कालान्तर में इस वन का क्षेत्र उज्जैन नगर के तेजी से विकास एवं प्रसार के कारण घटता गया। कालिदास के वर्णन से ज्ञात होता है कि उनके समय में महाकाल मन्दिर के आसपास केवल एक उपवन था, जिससे गंधवती नदी का पवन झुलाता रहता था। समय की विडम्बना! आज अवन्तिका उस उपवन से भी वंचित है।

धर्मस्थली उज्जैन के प्रमुख दर्शनीय स्थल

महाकालेश्वर मंदिर

कल्भीरव

हरिस्ध्ही माँ

वेधशाला

चिंतामणि गणेश

संदीपनी आश्रम

त्रिवेणी नवग्रह

मंगलनाथ

गोपाल मंदिर

सिध्ह्वत

Shiv Mahapuran In Hindi (શિવ મહાપુરાણ હિન્દી મા)

Shiv Mahapuran In Hindi (શિવ મહાપુરાણ હિન્દી મા)

Shiv Mahapuran Page - 1

Shiv Mahapuran Page - 1

Shiv Mahapuran Page - ૨

Shiv Mahapuran Page - ૨

Shiv Mahapuran Page - 3

Shiv Mahapuran Page - 3

અહિયા આપેલ આ ત્રણ પત્તા એ એક આખા શિવ મહાપુરાણ નો અંશ છે

To Get The Full Shiv MahaPuran Please Download From Below Link (આખા શિવ મહાપુરાણ ને મેળવા માટે નીચે આપેલી લીંક પર થી ડાઉનલોડ (ઉતારો ) કરો )

http://www.zshare.net/download/94265559772c9d0b/

http://www.zshare.net/download/94265559772c9d0b/

શ્રીમહાગણપતિ સહસ્ત્રનામાવલિ Ganpati Namavali

શ્રીમહાગણપતિ સહસ્ત્રનામાવલિ Ganpati Namavali

 

વિનિયોગ – ૐ અસ્ય શ્રીમહાગણપતિ સહસ્ત્રનામાવલિ-મહામન્ત્રસ્ય શ્રીગણેશ ઋષિ। અનુષ્ટુપ્ છન્દ:।

શ્રીમહાગણપતિ દેવતા। ગં બીજમ્। હું શક્તિ:।

સ્વાહા કીલકં। શ્રીમહાગણપતિ પ્રસાદ સિદ્ધયર્થે જપે વિનિયોગ:

ઋષ્યાદિ-ન્યાસ કર ન્યાસ અંગ વિન્યાસ
શ્રીગણેશ ઋષયે નમ: ગાં અંગુષ્ઠાભ્યાં નમ: ગાં હૃદયાય નમ:
અનુષ્ટુપ છન્દસે નમ: મુખે ગીં તર્જનીભ્યાં નમ: ગીં શિરસે સ્વાહા
શ્રીમહાગણપતિ દેવતાયૈ નમ: હૃદિ ગૂં મધ્યમાભ્યાં નમ: ગૂં શિખાયૈ વષટ્
ગં બીજાય નમ: ગુહ્યે ગૈં અનામિકાભ્યાં નમ: ગૈં કવચાય હું
હું શક્તયે નમ: નાભૌ ગૌં કનિષ્ઠિકાભ્યાં નમ: ગા નેત્ર ત્રયાય વૌષટ્
સ્વાહા કીલકાય નમ: પાદયો: ગ: કરતલકર પૃષ્ઠાભ્યાં નમ: ગ: અસ્ત્રાય ફટ્
શ્રીમહાગણપતિ પ્રીત્યથેZ જપે વિનિયોગાય નમ: સર્વાંગે

દિગ્ બન્ધન – `ભૂર્ભુવ: સ્વ: ૐ´ સે
ધ્યાન –
પંચ વક્ત્રો દશ ભુજો, લલાટેન્દુ: શશિ-પ્રભ:।
મુણ્ડમાલ: સર્પભૂષો, મુકુટાંગદ-ભૂષણ:।।
અગ્ન્યર્ક-શશિનો ભાભિ:, તિરસ્કુર્વન્ દશાયુધ:।
સર્વવિઘ્ન હરો દેવ, તં ધ્યાયામિ દિવા-નિશમ્।।
માનસ પૂજન – લં પૃથિવ્યાત્મને શ્રીમહાગણપતયે ગન્ધં લેપયામિ। હં આકાશાત્મને શ્રીમહાગણપતયે પુષ્પાણિ સમર્પયામિ। યં વાય્વાત્મને શ્રીમહાગણપતયે ધૂપં ઘ્રાપયામિ। રં અગ્ન્યાત્મને શ્રીમહાગણપતયે દીપં દર્શ્રયામિ। વં અમૃતાત્મને શ્રીમહાગણપતયે નૈવેદ્યં નિવેદયામિ।

ૐ ગણેશ્વરાય નમ:

ૐ ગણ-ક્રીડાય નમ:

ૐ ગણ-નાથાય નમ:

ૐ ગણાધિપાય નમ:

ૐ એક-દંષ્ટ્રાય નમ:

ૐ વક્ર-તુણ્ડાય નમ:

ૐ ગજ-વક્ત્રાય નમ:

ૐ મહોદરાય નમ:

ૐ લમ્બોદરાય નમ:

ૐ ધૂમ્ર-વર્ણાય નમ:

ૐ વિકટાય નમ:

ૐ વિધ્ન-નાયકાય નમ:( વિધ્ન-નાશનાય નમ:)

ૐ સુ-મુખાય નમ:

ૐ દુર્મુખાય નમ:

ૐ બુદ્ધાય નમ:

ૐ વિધ્ન-રાજાય નમ:

ૐ ગજાનનાય નમ:

ૐ ભીમાય નમ:

ૐ પ્રમોદાય નમ:

ૐ આમોદાય નમ:

ૐ સુરાનન્દાય નમ:

ૐ મદોત્કટાય નમ:

ૐ હેરમ્બાય નમ:

ૐ શમ્બરાય નમ:
ૐ શમ્ભવે નમ:
ૐ લમ્બ-કર્ણાય નમ:
ૐ મહા-બલાય નમ:
ૐ નન્દનાય નમ:
ૐ અ-લમ્પટાય નમ:
ૐ અ-ભીરવે નમ: (ભીમાય નમ:)
ૐ મેઘ-નાદાય નમ:
ૐ ગણજ્યાય નમ:
ૐ વિનાયકાય નમ:
ૐ વિરૂપાક્ષાય નમ:
ૐ ધીર-શૂરાય નમ:
ૐ વર-પ્રદાય નમ:
ૐ મહા-ગણપતયે નમ:
ૐ બુદ્ધિ-પ્રિયાય નમ:
ૐ ક્ષિપ્ર-પ્રસાદનાય નમ:
ૐ રૂદ્ર-પ્રિયાય નમ:
ૐ ગણાધ્યક્ષાય નમ:
ૐ ઉમા-પુત્રાય નમ:
ૐ અઘ-નાશનાય નમ:
ૐ કુમાર-ગુરવે નમ:
ૐ ઈશાન-પુત્રાય નમ:
ૐ મૂષક-વાહનાય નમ:
ૐ સિદ્ધિ-પ્રિયાય નમ:
ૐ સિદ્ધિ-પતયે નમ:
ૐ સિદ્ધાય નમ:
ૐ સિદ્ધિ-વિનાયકાય નમ:
ૐ અ-વિઘ્નાય નમ:
ૐ તુમ્બુરવે નમ:
ૐ સિંહ-વાહનાય નમ:
ૐ મોહિની-પ્રિયાય નમ:
ૐ કટંકાય નમ:
ૐ રાજ-પુત્રાય નમ:
ૐ શાલકાય નમ:
ૐ સિમ્મતાય નમ:
ૐ અમિતાય નમ:
ૐ કૂષ્માણ્ડ-સામ-સમ્ભૂતયે નમ:
ૐ દુર્જયાય નમ:
ૐ ધૂર્જયાય નમ:
ૐ જયાય નમ:
ૐ ભૂ-પતયે નમ:
ૐ ભુવન-પતયે નમ:
ૐ ભૂતાનાં પતયે નમ:
ૐ અવ્યયાય નમ:
ૐ વિશ્વ-કર્ત્રે નમ:
ૐ વિશ્વ-મુખાય નમ:
ૐ વિશ્વ-રૂપાય નમ:
ૐ નિધયે નમ:
ૐ ઘૃણયે નમ:
ૐ કવયે નમ:
ૐ કવીનામૃષભાય નમ:
ૐ બ્રહ્મણ્યાય નમ:
ૐ બ્રહ્મણસ્પનયે નમ:
ૐ જ્યેષ્ઠ-રાજાય નમ:
ૐ નિધિ-પતયે નમ:
ૐ નિધિ-પ્રિય-પતિ-પ્રિયાય નમ:
ૐ હિરણ્મય-પુરાન્ત:-સ્થાય નમ:
ૐ સૂર્ય-મણ્ડલ-મધ્યગાય નમ:
ૐ કરાહતિ-ધ્વસ્ત-સિન્ધુ-સલિલાય નમ:
ૐ પૂષ-દન્ત ભિદે નમ:
ૐ ઉમાંક-કેલિ-કુતુકિને નમ:
ૐ મુક્તિદાય નમ:
ૐ કુલપાલનાય નમ:
ૐ કિરીટિને નમ:
ૐ કુણ્ડલિને નમ:
ૐ હારિણે નમ:
ૐ વન-માલિને નમ:
ૐ મનો-મયાય નમ:
ૐ વૈમુખ્ય-હત-દૈત્ય-શ્રિયે નમ:
ૐ પાદાહતિ-જિત-ક્ષિતયે નમ:
ૐ સદ્યોજાત-સ્વર્ણ-મુઞ્જ-મેખલિને નમ:
ૐ દુર્નિમિત્ત-હૃતે નમ:
ૐ દુસ્સ્વપ્ને-હૃતે નમ:
ૐ પ્ર-સહનાય નમ:
ૐ ગુણિને નમ:
ૐ નાદ-પ્રતિષ્ઠિતાય નમ:
ૐ સુ-રૂપાય નમ:
ૐ સર્વ-નેત્રાધિ-વાસાય નમ:
ૐ વીરાસનાશ્રયાય નમ:
ૐ પીતામ્બરાય નમ:
ૐ ખણ્ડ-રદાય નમ:
ૐ ખણ્ડેન્દુ-કૃત-શેખરાય નમ:
ૐ ચિત્રાંક-શ્યામ-દશનાય નમ:
ૐ ભાલ-ચન્દ્રાય નમ:
ૐ ચતુર્ભુજાય નમ:
ૐ યોગાધિપાય નમ:
ૐ તારકસ્થાય નમ:
ૐ પુરૂષાય નમ:
ૐ ગજ-કર્ણકાય નમ:
ૐ ગણાધિ-રાજાય નમ:
ૐ વિજય-સ્થિરાય નમ:
ૐ ગજપતિ-ધ્વજિને નમ:
ૐ દેવ-દેવાય નમ:
ૐ સ્મર-પ્રાણ-દીપકાય નમ:
ૐ વાયુ-કીલકાય નમ:
ૐ વિપશ્ચિદ્-વરદાય નમ:
ૐ નાદોન્નાદ-ભિન્ન-બલાહકાય નમ:
ૐ વરાહ-રદનાય નમ:
ૐ મૃત્યુજ્યાય નમ:
ૐ વ્યાઘ્રાજિનામ્બરાય નમ:
ૐ ઇચ્છા-શક્તિ-ધરાય નમ:
ૐ દેવ-ત્રાત્રે નમ:
ૐ દૈત્ય-વિમર્દનાય નમ:
ૐ શમ્ભુ-વક્ત્રોદ્ભવાય નમ:
ૐ શમ્ભુ-કોપઘ્ને નમ:
ૐ શમ્ભુ-હાસ્ય-ભુવે નમ:
ૐ શમ્ભુ-તેજસે નમ:
ૐ શિવા-શોક-હારિણે નમ:
ૐ ગૌરી-સુખાવહાય નમ:
ૐ ઉમાંગ-મલજાય નમ:
ૐ ગૌરી-તેજો-ભુવે નમ:
ૐ સ્વર્ધુની-ભવાય નમ:
ૐ યજ્ઞ-કાયાય નમ:
ૐ મહા-નાદાય નમ:
ૐ ગિરિ-વર્ષ્મણે નમ:
ૐ શુભાનનાય નમ:
ૐ સર્વાત્મને નમ:
ૐ સર્વ-દેવાત્મને નમ:
ૐ બ્રહ્મ-મૂર્ધ્ને નમ:
ૐ કકુપ્-છુતયે નમ:
ૐ બ્રહ્માણ્ડ-કુમ્ભાય નમ:
ૐ ચિદ્-વ્યોમ-ભાલાય નમ:
ૐ સત્ય-શિરોરૂહાય નમ:
ૐ જગજ્જન્મ-લયોન્મેષ-નિમેષાય નમ:
ૐ અગ્નયર્ક-સોમ-દૃશે નમ:
ૐ ગિરીન્દ્રૈક-રદાય નમ:
ૐ ધર્માધર્મોષ્ઠાય નમ:
ૐ સામ-બૃંહિતાય નમ:
ૐ ગ્રહર્ક્ષ-દશનાય નમ:
ૐ વાણણી-જિહ્વાય નમ:
ૐ વાસવ-નાસિકાય નમ:
ૐ કુલાચલાંસાય નમ:
ૐ સોમાર્ક-ઘણ્ટાય નમ:
ૐ રૂદ્ર-શિરો-ધરાય નમ:
ૐ નદી-નદ-ભુજાય નમ:
ૐ સર્પાંગુલીકાય નમ:
ૐ તારકા-નખાય નમ:
ૐ ભ્રૂ-મધ્ય-સંસ્થિત-કરાય નમ:
ૐ બ્રહ્મ-વિદ્યા-મદોત્કટાય નમ:
ૐ વ્યોમ-નાભયે નમ:
ૐ શ્રી-હૃદયાય નમ:
ૐ મેરૂ-પૃષ્ઠાય નમ:
ૐ અર્ણવોદરાય નમ:
ૐ કુક્ષિસ્થ-યક્ષ-ગન્ધર્વ-રક્ષ:-કિન્નર-માનુષાય નમ:
ૐ પૃથ્વી-કટયે નમ:
ૐ સૃષ્ટિ-લિંગાય નમ:
ૐ શૈલોરવે નમ:
ૐ દસ્ર-જાનુકાય નમ:
ૐ પાતાલ-જંઘાય નમ:
ૐ મુનિ પદે નમ:
ૐ કાલાઙ્ગુષ્ઠાય નમ:
ૐ ત્રયી-તનવે નમ:
ૐ જ્યોતિર્મણ્ડલ-લાઙ્ગૂલાય નમ:
ૐ હૃદયાલાન-નિશ્ચલાય નમ:
ૐ હૃત્-પદ્મ-કર્ણિકા-શાલિ-વિયત્-કેલિ-સરોવરાય નમ:
ૐ સદ્-ભક્ત-ધ્યાન-નિગડાય નમ:
ૐ પૂજા-વારી-નિવારિતાય નમ:
ૐ પ્ર-તાપિને નમ:
ૐ કશ્યપ-સુતાય નમ:
ૐ ગણપાય નમ:
ૐ વિષ્ટપિને નમ:
ૐ બલિને નમ:
ૐ યશસ્વિને નમ:
ૐ ધાર્મિકાય નમ:
ૐ સ્વોજસે નમ:
ૐ પ્રથમાય નમ:
ૐ પ્રથમેશ્વરાય નમ:
ૐ ચિન્તા-મણિ-દ્વીપ-પતયે નમ:
ૐ કલ્પ-દ્રુમ-વનાલયાય નમ:
ૐ રત્ન-મણ્ડપ-મધ્યસ્થાય નમ:
ૐ રત્ન-સિંહાસનાશ્રયાય નમ:
ૐ તીવ્રા-શિરો-ધૃત-પદાય નમ:
ૐ જ્વાલિની-મૌલિ-લાલિતાય નમ:
ૐ નન્દા-નન્દિત-પીઠ-શ્રિયે નમ:
ૐ ભોગદા-ભૂષિતાસનાય નમ:
ૐ સકામ-દાયિની-પીઠાય નમ:
ૐ સ્ફુરદુગ્રાસનાશ્રયાય નમ:
ૐ તેજો-વતી-શિરો-રત્નાય નમ:
ૐ સત્યા-નિત્યા·વતંસિતાય નમ:
ૐ સ-વિઘ્ન-નાશિની-પીઠાય નમ:
ૐ સર્વ-શક્ત્યમ્બુજાશ્રયાય નમ:
ૐ લિપિ-પદ્મસનાધારાય નમ:
ૐ વિન્હ-ધામ-ત્રયાશ્રયાય નમ:
ૐ ઉન્નત-પ્રપદાય નમ:
ૐ ગૂઢ-ગુલ્ફાય નમ:
ૐ સંવૃત-પાર્ષ્ણિકાય નમ:
ૐ પીન-જંઘાય નમ:
ૐ શ્લિષ્ટ-જાનવે નમ:
ૐ સ્થૂલારવે નમ:
ૐ પ્રોન્નમત્-કટયે નમ:
ૐ નિમ્ન-નાભયે નમ:
ૐ સ્થૂલ-કુક્ષયે નમ:
ૐ પીન-વક્ષસે નમ:
ૐ બૃહદ્-ભુજાય નમ:
ૐ પીન-સ્કન્ધાય નમ:
ૐ કમ્બુ-કણ્ઠાય નમ:
ૐ લમ્બોષ્ઠાય નમ:
ૐ લમ્બ-નાસિકાય નમ:
ૐ ભગ્ન-વામ-રદાય નમ:
ૐ તુંગાય સવ્ય-દન્તાય નમ:
ૐ મહા-હનવે નમ:
ૐ હ્રસ્વ-નેત્ર-ત્રયાય નમ:
ૐ શૂર્પ-કર્ણાય નમ:
ૐ નિબિડ-મસ્તકાય નમ:
ૐ સ્તબકાકાર-કુમ્ભાગ્રાય નમ:
ૐ રત્ન-મૌલયે નમ:
ૐ નિરંકુશાય નમ:
ૐ સર્પ-હાર-કટી-સૂત્રાય નમ:
ૐ સર્પ-યજ્ઞોપવીત-વતે નમ:
ૐ સર્પ-કોટીર-કટકાય નમ:
ૐ સર્પ-ગ્રૈવેયકાંગદાય નમ:
ૐ સર્પ-કક્ષોદરાબન્ધાય નમ:
ૐ સર્પ-રાજોત્તરીયકાય નમ:
ૐ રક્તાય નમ:
ૐ રક્તામ્બર-ધરાય નમ:
ૐ રક્ત-માલ્ય-વિભૂષણાય નમ:
ૐ રક્તેક્ષણાય નમ:
ૐ રક્ત-કરાય નમ:
ૐ રક્ત-તાલ્વોષ્ઠ-પલ્લવાય નમ:
ૐ શ્વેતાય નમ:
ૐ શ્વેતામ્બર-ધરાય નમ:
ૐ શ્વેત-માલ્યય-વિભૂષણાય નમ:
ૐ શ્વેતાત-પત્ર-રૂચિરાય નમ:
ૐ શ્વેત-ચામર-વીજિતાય નમ:
ૐ સર્વાવયવ-સમ્પૂર્ણ-સર્વલક્ષણ-લક્ષિતાય નમ:
ૐ સર્વાભરણ-શોભાઢયાય નમ:
ૐ સર્વ-શોભા-સમન્વિતાય નમ:
ૐ સર્વ-મંગલ-માંગલ્યાય નમ:
ૐ સર્વ-કારણ-કારણાય નમ:
ૐ સર્વદૈક-કરાય નમ:
ૐ શાંર્ગિણે નમ:
ૐ બીજાપૂરિણે નમ:
ૐ ગદા-ધરાય નમ:
ૐ ઇક્ષુ-ચાપ-ધરાય નમ:
ૐ શૂલિને નમ:
ૐ ચક્ર-પાણયે નમ:
ૐ સરોજ-ભૃતે નમ:
ૐ પાશિને નમ:
ૐ ધૃતોત્પલાય નમ:
ૐ શાલિ-મંજરી-ભૃતે નમ:
ૐ સ્વ-દન્ત-ભૃતે નમ:
ૐ કલ્પ-વલ્લી-ધરાય નમ:
ૐ વિશ્વાભયદૈક-કરાય નમ:
ૐ વશિને નમ:
ૐ અક્ષ-માલા-ધરાય નમ:
ૐ જ્ઞાન-મુદ્રા-વતે નમ:
ૐ મુદ્ગરાયુધાય નમ:
ૐ પૂર્ણ-પાત્રિણે નમ:
ૐ કમ્બુ-ધરાય નમ:
ૐ વિધૃતાલિ-સમુદ્રકાય નમ:
ૐ માતુ-લુંગ-ધરાય નમ:
ૐ ચૂત-કાલિકા-ભૃતે નમ:
ૐ કુઠાર-વતે નમ:
ૐ પુષ્કરસ્થ-સ્વર્ણ-ઘટી-પૂર્ણરત્નાભિ-વર્ષકાય નમ:
ૐ ભારતી-સુન્દરી-નાથાય નમ:
ૐ વિનાયક-રતિ-પ્રિયાય નમ:
ૐ મહાલક્ષ્મી-પ્રિયતમાય નમ:
ૐ સિદ્ધલક્ષ્મી-મનોરમાય નમ:
ૐ રમા-રાકેશ-પૂર્વાંગાય નમ:
ૐ દક્ષિણોમા-મહેશ્વરાય નમ:
ૐ મહી-વરાહ-વામાંગાય નમ:
ૐ રતિ-કન્દર્પ-પશ્ચિમાય નમ:
ૐ આમોદ-મોદ-જનનાય નમ:
ૐ સ-પ્રમોદ-પ્રમોદનાય નમ:
ૐ સમેધિત-સમૃદ્ધિ-શ્રિયે નમ:
ૐ ઋદ્ધિ-સિદ્ધિ પ્રવર્તકાય નમ:
ૐ દત્ત-સૌમુખ્ય-સુમુખાય નમ:
ૐ કાન્તિ-કન્દલિતાશ્રયાય નમ:
ૐ મદના-વત્યાશ્રિતાઙ્ઘ્રયે નમ:
ૐ કૃત્ત-દૌર્મુખ્ય-દુર્મુખાય નમ:
ૐ વિઘ્ન-સમ્પલ્લવોપઘ્ન-સેવાય નમ:
ૐ ઉન્નિદ્ર-મદ-દ્રવાય નમ:
ૐ વિઘ્ન-કૃન્નિઘ્ન-ચરણાય નમ:
ૐ દ્રાવિણી-શક્તિ-સત્-કૃતાય નમ:
ૐ તીવ્રા-પ્રસન્ન-નયનાય નમ:
ૐ જ્વાલિની-પાલિતૈક-દૃશે નમ:
ૐ મોહિની-મોહનાય નમ:
ૐ ભોગ-દાયિની-કાન્તિ-મણ્ડિતાય નમ:
ૐ કામિની-કાન્ત-વક્ત્ર-શ્રિયે નમ:
ૐ અધિષ્ઠિત-વસુન્ધરાય નમ:
ૐ વસુન્ધરા-મદોન્નદ્ધ-મહાશંખ-નિધિ-પ્રભવે નમ:
ૐ નમદ્-વસુમતી-મૌલિ-મહાપદ્મ-નિધિ-પ્રભવે નમ:
ૐ સર્વ-સદ્ગુરૂ-સંસેવ્યાય નમ:
ૐ શોચિષ્કેશ-હૃદાશ્રયાય નમ:
ૐ ઈશાન-મૂર્ધ્ને નમ:
ૐ દેવેન્દ્ર-શિખાયૈ નમ:
ૐ પવન-નન્દનાય નમ:
ૐ અગ્ર-પ્રત્યગ્ર-નયનાય નમ:
ૐ દિવ્યાસ્ત્રાણાં પ્રયોગ-વિદે નમ:
ૐ ઐરાવતાદિ-સર્વાશા-વારણાવરણ-પ્રિયાય નમ:
ૐ વજ્રાદ્યસ્ત્ર-પરીવારાય નમ:
ૐ ગએ-ચણ્ડ-સમાશ્રયાય નમ:
ૐ જયાજય-પરીવારાય નમ:
ૐ વિજયા-વિજયાવહાય નમ:
ૐ અજિતાર્ચિત-પાદાબ્જાય નમ:
ૐ નિત્યાનિત્યાઽવતંસિતાય નમ:
ૐ વિલાસિની-કૃતોલ્લાસાય નમ:
ૐ શૌણ્ડી-સૌન્દર્ય-મણ્ડિતાય નમ:
ૐ અનન્તાનન્ત-સુખદાય નમ:
ૐ સુમંગલ-મંગલાય નમ:
ૐ ઇચ્છાશક્તિ-જ્ઞાનશક્તિ-ક્રિયાશક્તિ-નિષેવિતાય નમ:
ૐ સુભગા-સંશ્રિત-પદાય નમ:
ૐ લલિતા-લલિતાશ્રયાય નમ:
ૐ કામિની-કામનાય નમ:
ૐ કામ-માલિની-કેલિ-લાલિતાય નમ:
ૐ સરસ્વત્યાશ્રયાય નમ:
ૐ ગૌરી-નન્દનાય નમ:
ૐ શ્રી-નિકેતનાય નમ:
ૐ ગુરૂ-ગુપ્ત-પદાય નમ:
ૐ વાચા-સિદ્ધાય નમ:
ૐ વાગીશ્વરી-પતયે નમ:
ૐ નલિની-કામુકાય નમ:
ૐ વામા-રામાય નમ:
ૐ જ્યેષ્ઠા-મનોરમાય નમ:
ૐ રૌદ્રી-મુદ્રિત-પાદાબ્જાય નમ:
ૐ હુમ્બીજાય નમ:
ૐ તુંગ-શક્તિકાય નમ:
ૐ વિશ્વાદિ-જનન-ત્રાણાય નમ:
ૐ સ્વાહા-શક્તયે નમ:
ૐ સ-કીલકાય નમ:
ૐ અમૃતાબ્ધિ-કૃતાવાસાય નમ:
ૐ મદ-ઘૂર્ણિત-લોચનાય નમ:
ૐ ઉચ્છિષ્ઠ-ગણાય નમ:
ૐ ઉચ્છિષ્ઠ-ગણેશાય નમ:
ૐ ગણ નાયકાય નમ:
ૐ સાર્વકાલિક-સંસિદ્ધયે નમ:
ૐ નિત્ય-શૈવાય નમ:
ૐ દિગમ્બરાય નમ:
ૐ અનપાયાય નમ:
ૐ અનન્ત-દૃષ્ટયે નમ:
ૐ અપ્રમેયાય નમ:
ૐ અજરામરાય નમ:
ૐ અનાવિલાય નમ:
ૐ અ-પ્રતિરથાય નમ:
ૐ અચ્યુતાય નમ:
ૐ અમૃતાય નમ:
ૐ અક્ષરાય નમ:
ૐ અ-પ્રતર્ક્યાય નમ:
ૐ અક્ષયાય નમ:
ૐ અજય્યાય નમ:
ૐ અનાધારાય નમ:
ૐ અનામયાય નમ:
ૐ અમલાય નમ:
ૐ અમોઘ-સિદ્ધયે નમ:
ૐ અદ્વૈતાય નમ:
ૐ અઘોરાય નમ:
ૐ અપ્રતિમાનનાય નમ:
ૐ અનાકારાય નમ:
ૐ અબ્ધિ-ભૂમ્યગ્નિ-બલઘ્નાય નમ:
ૐ અવ્યક્ત-લક્ષણાય નમ:
ૐ આધાર-પીઠાય નમ:
ૐ આધારાય નમ:
ૐ આધારાધેય-વર્જિતાય નમ:
ૐ આખુ-કેતનાય નમ:
ૐ આશા-પૂરકાય નમ:
ૐ આખુ-મહારથાય નમ:
ૐ ઇક્ષુ-સાગર-મધ્યસ્થાય નમ:
ૐ ઇક્ષુ-ભક્ષણ-લાલસાય નમ:
ૐ ઇક્ષુ-ચાપાતિરેક-શ્રિયે નમ:
ૐ ઇક્ષુ-ચાપ-નિષેવિતાય નમ:
ૐ ઇન્દ્ર-ગોપ-સમાન-શ્રિયે નમ:
ૐ ઇન્દ્ર-નીલ-સમ-દ્યુતયે નમ:
ૐ ઇન્દીવર-દલ-શ્યામાય નમ:
ૐ ઇન્દુ-મણ્ડલ-નિર્મલાય નમ:
ૐ ઇધ્મ-પ્રિયાય નમ:
ૐ ઇડા-ભાગાય નમ:
ૐ ઇડા-ધામ્ને નમ:
ૐ ઇન્દિરા-પ્રિયાય નમ:
ૐ ઇક્ષ્વાકુ-વિઘ્ન-વિધ્વંસિને નમ:
ૐ ઇતિ-કર્ત્તવ્યતેપ્સિતાય નમ:
ૐ ઈશાન-મૌલયે નમ:
ૐ ઈશાનાય નમ:
ૐ ઈશાન-સુતાય નમ:
ૐ ઈતિઘ્ને નમ:
ૐ ઈષણા-ત્રય-કલ્પાન્તાય નમ:
ૐ ઈહા-માત્ર-વિવર્જિતાય નમ:
ૐ ઉપેન્દ્રાય નમ:
ૐ ઉડુ-ભૃન્મૌલયે નમ:
ૐ ઉણ્ડેરક-બલિ-પ્રિયાય નમ:
ૐ ઉન્નતાનનાય નમ:
ૐ ઉતુંગાય નમ:
ૐ ઉદાર-ત્રિદશાગ્ર-ગણ્યે નમ:
ૐ ઊર્જસ્વતે નમ:
ૐ ઊષ્મલ-મદાય નમ:
ૐ ઊહા-પોહ-દુરાસદાય નમ:
ૐ ઋગ્-યજુસ્સામ-સમ્ભૂતયે નમ:
ૐ ઋદ્ધિ-સિદ્ધિ-પ્રવર્તકાય નમ:
ૐ ઋજુ-ચિતૈક-સુલભાય નમ:
ૐ ઋણ-ત્રય-વિમોચકાય નમ:
ૐ સ્વ-ભક્તાનાં લુપ્ત-વિઘ્નાય નમ:
ૐ સુર-દ્વિષાં લુપ્ત-શક્તયે નમ:
ૐ વિમુખાર્ચાનાં લુપ્ત-શ્રિયે નમ:
ૐ લૂતા-વિસ્ફોટ-નાશનાય નમ:
ૐ એકાર-પીઠ-મધ્યસ્થાય નમ:
ૐ એકપાદ-કૃતાસનાય નમ:
ૐ એજિતાખિલ-દૈત્ય-શ્રિયે નમ:
ૐ એધિતાખિલ-સંશ્રયાય નમ:
ૐ ઐશ્વર્ય-નિધયે નમ:
ૐ ઐશ્વર્યાય નમ:
ૐ ઐહિકામુષ્મિક-પ્રદાય નમ:
ૐ એરમ્મદ-સમોન્મેષાય નમ:
ૐ ઐરાવત-નિભાનનાય નમ:
ૐ ઓંકાર-વાચ્યાય નમ:
ૐ ઓંકારાય નમ:
ૐ ઓજસ્વતે નમ:
ૐ ઓષધિ-પતયે નમ:
ૐ ઔદાર્ય-નિધયે નમ:
ૐ ઔદ્ધત્ય-ધુર્યાય નમ:
ૐ ઔન્નત્ય-નિસ્વનાય નમ:
ૐ સુર-નાગાનામઙ્કુશાય નમ:
ૐ સુર-વિદ્વિષામઙ્કુશાય નમ:
ૐ અ:-સમસ્ત-વિસર્ગાન્ત-પદેષુ-પરિકીર્તિતાય નમ:
ૐ કમણ્ડલુ-ધરાય નમ:
ૐ કલ્પાય નમ:
ૐ કપિર્દને નમ:
ૐ કલભાનનાય નમ:
ૐ કર્મ સાક્ષિણે નમ:
ૐ કર્મ-કર્ત્રે નમ:
ૐ કર્માકર્મ-ફલ-પ્રદાય નમ:
ૐ કદમ્બ-ગોલકાકારાય નમ:
ૐ કૂષ્માડ-ગણનાયકાય નમ:
ૐ કારૂણ્ય-દેહાય નમ:
ૐ કપિલાય નમ:
ૐ કથકાય નમ:
ૐ કટિ-સૂત્ર-ભૃતે નમ:
ૐ ખર્વાય નમ:
ૐ ખડ્ગ-ખાન્તાન્તસ્થાય નમ:
ૐ ખ-નિર્મલાય નમ:
ૐ ખલ્વાટ-શ્રૃંગ-નિલયાય નમ:
ૐ ખટ્વાંગિને નમ:
ૐ ખ-દુરાસદાય નમ:
ૐ ગુણાઢયાય નમ:
ૐ ગહનાય નમ:
ૐ ગ-સ્થાય નમ:
ૐ ગદ્ય-પદ્ય-સુધાર્ણવાય નમ:
ૐ ગદ્ય-ગાન-પ્રિયાય નમ:
ૐ ગર્જાય નમ:
ૐ ગીત-ગીર્વાણ-પૂર્વજાય નમ:
ૐ ગુહ્યાચાર-રતાય નમ:
ૐ ગુહ્યાય નમ:
ૐ ગુહ્યાગમ-નિરૂપિતાય નમ:
ૐ ગુહાશયાય નમ:
ૐ ગુહાબ્ધિ-સ્થાય નમ:
ૐ ગુરૂ-ગમ્યાય નમ:
ૐ ગુરોર્ગુરવે નમ:
ૐ ઘણ્ટા-ઘર્ઘરિકા-માલિને નમ:
ૐ ઘટ-કુમ્ભાય નમ:
ૐ ઘટોદરાય નમ:
ૐ ચણ્ડાય નમ:
ૐ ચણ્ડેશ્વર-સુહૃદે નમ:
ૐ ચણ્ડીશાય નમ:
ૐ ચણ્ડ-વિક્રમાય નમ:
ૐ ચરાચર-પતયે નમ:
ૐ ચિન્તામણિ-ચર્વણ-લાલસાય નમ:
ૐ છન્દસે નમ:
ૐ છન્દો-વપુષે નમ:
ૐ છન્દો-દુર્લક્ષ્યાય નમ:
ૐ છન્દ-વિગ્રહાય નમ:
ૐ જગદ્-યોનયે નમ:
ૐ જગત્-સાક્ષિણે નમ:
ૐ જગદીશાય નમ:
ૐ જગન્મયાય નમ:
ૐ જપાય નમ:
ૐ જપ-પરાય નમ:
ૐ જપ્યાય નમ:
ૐ જિહ્વા-સિંહાસન-પ્રભવે નમ:
ૐ ઝલજ્ઝલ્લોલ્લસદ્-દાન-ઝંકારિ-ભ્રમરાકુલાય નમ:
ૐ ટંકાર-સ્ફાર-સંરાવાય નમ:
ૐ ટંકારિ-મણિ-નૂપુરાય નમ:
ૐ ઠ-દ્વયી-પલ્લવાન્તસ્થ-સર્વ-મન્ત્રૈક-સિદ્ધિદાય નમ:
ૐ ડિણ્ડિ-મુણ્ડાય નમ:
ૐ ડાકિનીશાય નમ:
ૐ ડામરાય નમ:
ૐ ડિણ્ડિમ-પ્રિયાય નમ:
ૐ ઢક્કા-નિનાદ-મુદિતાય નમ:
ૐ ઢૌકાય નમ:
ૐ ઢુણ્ઢિ-વિનાયકાય નમ:
ૐ તત્વાનાં પરમાય તત્ત્વાય નમ:
ૐ તત્વં-પદ-નિરૂપિતાય નમ:
ૐ તારકાન્તર-સંસ્થાનાય નમ:
ૐ તારકાય નમ:
ૐ તારકાન્તકાય નમ:
ૐ સ્થાણવે નમ:
ૐ સ્થાણુ-પ્રિયાય નમ:
ૐ સ્થાત્રે નમ:
ૐ સ્થાવરાય જંગમાય જગતે નમ:
ૐ દક્ષ-યજ્ઞ-પ્રમથનાય નમ:
ૐ દાત્રે નમ:
ૐ દાનવ-મોહનાય નમ:
ૐ દયા-વતે નમ:
ૐ દિવ્ય-વિભનાય નમ:
ૐ દણ્ડ-ભૃતે નમ:
ૐ દણ્ડ-નાયકાય નમ:
ૐ દન્ત-પ્રભિન્નાભ્ર-માલાય નમ:
ૐ દૈત્ય-વારણ-દારણાય નમ:
ૐ દંષ્ટ્રા-લગ્ન-દ્વિપ-ઘટાય નમ:
ૐ દેવાર્થ-નૃ-ગજાકૃતયે નમ:
ૐ ધન-ધાન્ય-પતયે નમ:
ૐ ધન્યાય નમ:
ૐ ધનદાય નમ:
ૐ ધરણી-ધરાય નમ:
ૐ ધ્યાનૈક-પ્રકટાય નમ:
ૐ ધ્યેયાય નમ:
ૐ ધ્યાનાય નમ:
ૐ ધ્યાન-પરાયણાય નમ:
ૐ નન્દ્યાય નમ:
ૐ નન્દ્યાય નમ:
ૐ નિન્દ-પ્રિયાય નમ:
ૐ નાદાય નમ:
ૐ નાદ-મધ્ય-પ્રતિષ્ઠિતાય નમ:
ૐ નિષ્કલાય નમ:
ૐ નિર્મલાય નમ:
ૐ નિત્યાય નમ:
ૐ નિત્યાનિત્યાય નમ:
ૐ નિરામયાય નમ:
ૐ પરસ્મૈ વ્યોમ્ને નમ:
ૐ પરસ્મૈ ધામ્ને નમ:
ૐ પરમાત્મને નમ:
ૐ પરસ્મૈ પદાય નમ:
ૐ પરાત્પરાય નમ:
ૐ પશુ-પતયે નમ:
ૐ પશુ-પાશ-વિમોચકાય નમ:
ૐ પૂર્ણાનન્દાય નમ:
ૐ પરાનન્દાય નમ:
ૐ પુરાણ-પુરૂષોત્તમાય નમ:
ૐ પદ્મ-પ્રસન્ન-નયનાય નમ:
ૐ પ્રણતાજ્ઞાન-મોચનાય નમ:
ૐ પ્રમાણ-પ્રત્યયાતીતાય નમ:
ૐ પ્રણતાર્તિ-નિવારણાય નમ:
ૐ ફલ-હસ્તાય નમ:
ૐ ફણિ-પતયે નમ:
ૐ ફેત્કારાય નમ:
ૐ ફાણિત-પ્રિયાય નમ:
ૐ બાણાર્ચિતાઙ્ઘ્રિ-યુગલાય નમ:
ૐ બાલ-કેલિ-કુતૂહલિને નમ:
ૐ બ્રહ્મણે નમ:
ૐ બ્રહ્માર્ચિત-પદાય નમ:
ૐ બ્રહ્મચારિણે નમ:
ૐ બૃહસ્પતયે નમ:
ૐ બૃહત્તમાય નમ:
ૐ બ્રહ્મ-પરાય નમ:
ૐ બ્રહ્મણ્યાય નમ:
ૐ બ્રહ્મ-વિત્-પ્રિયાય નમ:
ૐ બૃહન્નાદાગ્રય-ચીત્કારાય નમ:
ૐ બ્રહ્માણ્ડાવલિ-મેખલાય નમ:
ૐ ભ્રુ-ક્ષેપ-દત્ત-લક્ષ્મી-કાય નમ:
ૐ ભર્ગાય નમ:
ૐ ભદ્રાય નમ:
ૐ ભયાપહાય નમ:
ૐ ભગવતે નમ:
ૐ ભક્તિ-સુલભાય નમ:
ૐ ભૂતિદાય નમ:
ૐ ભૂતિ-ભૂષણાય નમ:
ૐ ભવ્યાય નમ:
ૐ ભૂતાલયાય નમ:
ૐ ભોગદાત્રે નમ:
ૐ ભ્રૂ-મધ્ય-ગોચરાય નમ:
ૐ મન્ત્રાય નમ:
ૐ મન્ત્ર-પતયે નમ:
ૐ મિન્ત્રણે નમ:
ૐ મદ-મત્ત-મનોરમાય નમ:
ૐ મેખલાવતે નમ:
ૐ મન્દ-ગતયે નમ:
ૐ મતિ-મત્-કમલેક્ષણાય નમ:
ૐ મહા-બલાય નમ:
ૐ મહા-વીર્યાય નમ:
ૐ મહા-પ્રાણાય નમ:
ૐ મહા-મનસે નમ:
ૐ યજ્ઞાય નમ:
ૐ યજ્ઞ-પતયે નમ:
ૐ યજ્ઞ-ગોપ્ત્રે નમ:
ૐ યજ્ઞ-ફલ-પ્રદાય નમ:
ૐ યશસ્કરાય નમ:
ૐ યોગ-ગમ્યાય નમ:
ૐ યાજ્ઞિકાય નમ:
ૐ યાજક-પ્રિયાય નમ:
ૐ રસાય નમ:
ૐ રસ-પ્રિયાય નમ:
ૐ રસ્યાય નમ:
ૐ રઞ્જકાય નમ:
ૐ રાવણાર્ચિતાય નમ:
ૐ રક્ષો-રક્ષા-કરાય નમ:
ૐ રત્ન-ગર્ભાય નમ:
ૐ રાજ્ય-સુખ-પ્રદાય નમ:
ૐ લક્ષ્યાય નમ:
ૐ લક્ષ્ય-પ્રદાય નમ:
ૐ લક્ષ્યાય નમ:
ૐ લડ્ડુક-પ્રિયાય નમ:
ૐ લાન-પ્રિયાય નમ:
ૐ લાસ્ય-પરાય નમ:
ૐ લાભ-કૃતે નમ:
ૐ લોક-વિશ્રુતાય નમ:
ૐ વરેણ્યાય નમ:
ૐ વહ્નિ-વદનાય નમ:
ૐ વન્દ્યાય નમ:
ૐ વેદાન્ત-ગોચરાય નમ:
ૐ વિ-કર્ત્રે નમ:
ૐ વિશ્વતશ્ચક્ષુષે નમ:
ૐ વિધાત્રે નમ:
ૐ વિશ્વતો-મુખાય નમ:
ૐ વામ-દેવાય નમ:
ૐ વિશ્વ-નેત્રે નમ:
ૐ વજ્રિ-વજ્ર-નિવારણાય નમ:
ૐ વિશ્વ-બન્ધન-વિષ્કમ્ભા-ધારાય નમ:
ૐ વિશ્વેશ્વર-પ્રભવે નમ:
ૐ શબ્દ-બ્રહ્મણે નમ:
ૐ શમ-પ્રાપ્યાય નમ:
ૐ શમ્ભુ-શક્તિ-ગણેશ્વરાય નમ:
ૐ શાસ્ત્રે નમ:
ૐ શિખાગ્ર-નિલયાય નમ:
ૐ શરણ્યાય નમ:
ૐ શિખરીશ્વરાય નમ:
ૐ ષડ્-ઋતુ-કુસુમ-સ્રિગ્વણે નમ:
ૐ ષડાધારાય નમ:
ૐ ષડક્ષરાય નમ:
ૐ સંસાર-વૈદ્યાય નમ:
ૐ સર્વજ્ઞાય નમ:
ૐ સર્વ-ભેષજ-ભેષજાય નમ:
ૐ સૃષ્ટિ-સ્થિતિ-લય-ક્રીડાય નમ:
ૐ સુર-કુંજર-ભેદનાય નમ:
ૐ સિન્દુરિત-મહા-કુમ્ભાય નમ:
ૐ સદ્સદ્-વ્યક્તિ-દાયકાય નમ:
ૐ સાક્ષિણે નમ:
ૐ સમુદ્ર-મન્થનાય નમ:
ૐ સ્વ-સંવેદ્યાય નમ:
ૐ સ્વ-દક્ષિણાય નમ:
ૐ સ્વતન્ત્રાય નમ:
ૐ સત્ય-સંકલ્પાય નમ:
ૐ સામ-ગાન-રતાય નમ:
ૐ સુખિને નમ:
ૐ હંસાય નમ:
ૐ હસ્તિ-પિશાચીશાય નમ:
ૐ હવનાય નમ:
ૐ હવ્ય-કવ્ય-ભુજે નમ:
ૐ હવ્યાય નમ:
ૐ હુત-પ્રિયાય નમ:
ૐ હર્ષાય નમ:
ૐ હૃલ્લેખા-મન્ત્ર-મધ્યગાય નમ:
ૐ ક્ષેત્રાધિપાય નમ:
ૐ ક્ષમા-ભર્ત્રે નમ:
ૐ ક્ષમા-પર-પરાયણાય નમ:
ૐ ક્ષિપ્ર-ક્ષેમ-કરાય નમ:
ૐ ક્ષેમાનન્દાય નમ:
ૐ ક્ષોણી-સુર-દ્રુમાય નમ:
ૐ ધર્મ-પ્રદાય નમ:
ૐ અર્થદાય નમ:
ૐ કામ-દાત્રે નમ:
ૐ સૌભાગ્ય-વર્ધનાય નમ:
ૐ વિદ્યા-પ્રદાય નમ:
ૐ વિભવદાય નમ:
ૐ ભુક્તિ-મુક્તિ-ફલ-પ્રદાય નમ:
ૐ આભિરૂપ્ય-કરાય નમ:
ૐ વીર-શ્રી-પ્રદાય નમ:
ૐ વિજય-પ્રદાય નમ:
ૐ સર્વ-વશ્ય-કરાય નમ:
ૐ ગર્ભ-દોષઘ્ને નમ:
ૐ પુત્ર-પૌત્રદાય નમ:
ૐ મેધાદાય નમ:
ૐ કીર્તિદાય નમ:
ૐ શોક-હારિણે નમ
ૐ દૌર્ભાગ્ય-નાશનાય નમ:
ૐ પ્રતિ-વાદિ-મુખ-સ્તમ્ભાય નમ:
ૐ રૂષ્ટ-ચિત્ત-પ્રસાદનાય નમ:
ૐ પરાભિચાર-શમનાય નમ:
ૐ દુ:ખ-ભંજન-કારકાય નમ:
ૐ લવાય નમ:
ૐ ત્રુટયે નમ:
ૐ કલાયૈ નમ:
ૐ કાષ્ઠાયૈ નમ:
ૐ નિમેષાય નમ:
ૐ તત્પરાય નમ:
ૐ ક્ષણાય નમ:
ૐ ઘટયૈ નમ:
ૐ મુહૂર્તાય નમ:
ૐ પ્રહરાય નમ:
ૐ દિવા-નક્તાય નમ:
ૐ અહર્નિશાય નમ:
ૐ પક્ષાય નમ:
ૐ માસાય નમ:
ૐ અયનાય નમ:
ૐ વર્ષાય નમ:
ૐ યુગાય નમ:
ૐ કલ્પાય નમ:
ૐ મહા-લયાય નમ:
ૐ રાશયે નમ:
ૐ તારાયૈ નમ:
ૐ તિથયે નમ:
ૐ યોગાય નમ:
ૐ વારાય નમ:
ૐ કરણાય નમ:
ૐ અંશકાય નમ:
ૐ લગ્નાય નમ:
ૐ હોરાયૈ નમ:
ૐ કાલ-ચક્રાય નમ:
ૐ મેરવે નમ:
ૐ સપ્તિર્ષભ્યો નમ:
ૐ ધ્રુવાય નમ:
ૐ રાહવે નમ:
ૐ મન્દાય નમ:
ૐ કવયે નમ:
ૐ જીવાય નમ:
ૐ બુધાય નમ:
ૐ ભૌમાય નમ:
ૐ શશિને નમ:
ૐ રવયે નમ:
ૐ કાલાય નમ:
ૐ સૃષ્ટયે નમ:
ૐ સ્થિતયે નમ:
ૐ વિશ્વસ્મૈ સ્થાવરાય જંગમાય નમ:
ૐ ભુવે નમ:
ૐ અદ્ભયો નમ:
ૐ અગ્નયે નમ:
ૐ મરૂતે નમ:
ૐ વ્યોમ્ને નમ:
ૐ અહઙ્કૃતયે નમ:
ૐ પ્રકૃતયે નમ:
ૐ પુંસે નમ:
ૐ બ્રહ્મણે નમ:
ૐ વિષ્ણવે નમ:
ૐ શિવાય નમ:
ૐ રૂદ્રાય નમ:
ૐ ઈશાય નમ:
ૐ શક્તયે નમ:
ૐ સદા-શિવાય નમ:
ૐ ત્રિદશેભ્યો નમ:
ૐ પિતૃભ્યો નમ:
ૐ સિદ્ધેભ્યો નમ:
ૐ યક્ષેભ્યો નમ:
ૐ રક્ષોભ્યો નમ:
ૐ કિન્નરેભ્યો નમ:
ૐ સાધ્યેભ્યો નમ:
ૐ વિદ્યાધરેભ્યો નમ:
ૐ ભૂતેભ્યો નમ:
ૐ ખગેભ્યો નમ:
ૐ સમુદ્રભ્યો નમ:
ૐ સરિદ્ભ્યો નમ:
ૐ શૈલેભ્યો નમ:
ૐ ભૂતાય નમ:
ૐ ભવ્યાય નમ:
ૐ ભવોદ્ભવાય નમ:
ૐ સાંખયાય નમ:
ૐ પાતંજલાય નમ:
ૐ યોગાય નમ:
ૐ પુરાણેભ્યો નમ:
ૐ શ્રુત્યૈ નમ:
ૐ સ્મૃત્યૈ નમ:
ૐ વેદાંગેભ્યો નમ:
ૐ સદાચારાય નમ:
ૐ મીમાંસાયૈ નમ:
ૐ ન્યાય-વિસ્તરાય નમ:
ૐ આયુર્વેદાય નમ:
ૐ ધનુર્વેદાય નમ:
ૐ ગાન્ધર્વાય નમ:
ૐ કાવ્ય-નાટકાય નમ:
ૐ વૈખાનસાય નમ:
ૐ ભાગવતાય નમ:
ૐ સાત્વતાય નમ:
ૐ પાઞ્ચ-રાત્રકાય નમ:
ૐ શૈવાય નમ:
ૐ પાશુપતાય નમ:
ૐ કાલા-મુખાય નમ:
ૐ ભૈરવ-શાસનાય નમ:
ૐ શાક્તાય નમ:
ૐ વૈનાયકાય નમ:
ૐ સૌરાય નમ:
ૐ જૈનાય નમ:
ૐ આર્હત-સંહિતાયૈ નમ:
ૐ સતે નમ:
ૐ અસતે નમ:
ૐ વ્યક્તાય નમ:
ૐ અ-વ્યક્તાય નમ:
ૐ સ-ચેતનાય નમ:
ૐ અ-ચેતનાય નમ:
ૐ બન્ધાય નમ:
ૐ મોક્ષાય નમ:
ૐ સુખાય નમ:
ૐ ભોગાય નમ:
ૐ અ-યોગાય નમ:
ૐ સત્યાય નમ:
ૐ અણવે નમ:
ૐ મહતે નમ:
ૐ સ્વસ્તિ નમ:
ૐ હું નમ:
ૐ ફટ્ નમ:
ૐ સ્વધા નમ:
ૐ સ્વાહા નમ:
ૐ શ્રૌષ્ટ્ નમ:
ૐ વૌષ્ટ્ નમ:
ૐ વષટ્ નમ:
ૐ નમો નમ:
ૐ જ્ઞાનાય નમ:
ૐ વિજ્ઞાનાય નમ:
ૐ આનન્દાય નમ:
ૐ બોધાય નમ:
ૐ સંવિદે નમ:
ૐ શમાય નમ:
ૐ યમાય નમ:
ૐ એકસ્મૈ નમ:
ૐ એકાક્ષરાધારાય નમ:
ૐ એકાક્ષર-પરાયણાય નમ:
ૐ એકાગ્ર-ધિયે નમ:
ૐ એક-વીરાય નમ:
ૐ એકાનેક-સ્વરૂપ-ધૃતે નમ:
ૐ દ્વિ-રૂપાય નમ:
ૐ દ્વિ-ભુજાય નમ:
ૐ દ્વયક્ષાય નમ:
ૐ દ્વિરદાય નમ:
ૐ દ્વીપ-રક્ષકાય નમ:
ૐ દ્વૈ-માતુરાય નમ:
ૐ દ્વિ-વદનાય નમ:
ૐ દ્વન્દ્વાતીતાય નમ:
ૐ દ્વયાતિગાય નમ:
ૐ ત્રિ-ધામ્ને નમ:
ૐ ત્રિ-કરાય નમ:
ૐ ત્રેતા-ત્રિવર્ગ-ફલ-દાયકાય નમ:
ૐ ત્રિગુણાત્મને નમ:
ૐ ત્રિલોકાદયે નમ:
ૐ ત્રિશક્તિશાય નમ:
ૐ ત્રિલોચનાય નમ:
ૐ ચતુર્બાહવે નમ:
ૐ ચતુર્દન્તાય નમ:
ૐ ચતુરાત્મને નમ:
ૐ ચતુર્મુખાય નમ:
ૐ ચતુર્વિધોપાય-મયાય નમ:
ૐ ચતુર્વર્ણાશ્રમાશ્રયાય નમ:
ૐ ચતુર્વિધ-વચો-વૃત્તિ-પરિવૃત્તિ-પ્રવર્તકાય નમ:
ૐ ચતુર્થી-પૂજન-પ્રીતાય નમ:
ૐ ચતુર્થી-તિથિ-સમ્ભવાય નમ:
ૐ પંચાક્ષરાત્મને નમ:
ૐ પંચાત્મને નમ:
ૐ પંચાસ્યાય નમ:
ૐ પંચ-કૃત્ય-કૃતે નમ:
ૐ પંચાધારાય નમ:
ૐ પંચ-વર્ણાય નમ:
ૐ પંચાક્ષર-પરાયણાય નમ:
ૐ પંચ-તાલાય નમ:
ૐ પંચ-કરાય નમ:
ૐ પંચ-પ્રણવ-ભાવિતાય નમ:
ૐ પંચ-બ્રહ્મ-મય-સ્ફૂર્તયે નમ:
ૐ પંચાવરણ-વારિતાય નમ:
ૐ પંચ-ભક્ષ્ય-પ્રિયાય નમ:
ૐ પંચ-બાણાય નમ:
ૐ પંચ-શિવાત્મકાય નમ:
ૐ ષટ્-કોણ-પીઠાય નમ:
ૐ ષટ્-ચક્ર-ધામ્ને નમ:
ૐ ષડ્-ગ્રિન્થ-ભેદકાય નમ:
ૐ ષડધ્વ-ધ્વાન્ત-વિધ્વંસિને નમ:
ૐ ષડઙ્ગુલ-મહા-હૃદાય નમ:
ૐ ષણ્મુખાય નમ:
ૐ ષણ્મુખ-ભ્રાત્રે નમ:
ૐ ષટ્-શક્તિ-પરિવારિતાય નમ:
ૐ ષડ્-વૈરિ-વર્ગ-વિધ્વંસિને નમ:
ૐ ષડૂર્મિ-ભય-ભંજનાય નમ:
ૐ ષટ્-તર્ક-દૂરાય નમ:
ૐ ષટ્-કર્મ-નિરતાય નમ:
ૐ ષડ્-રસાશ્રયાય નમ:
ૐ સપ્ત-પાતાલ-ચરણાય નમ:
ૐ સપ્ત-દ્વીપોરૂ-મણ્ડલાય નમ:
ૐ સપ્ત-સ્વર્લોક-મુકુટાય નમ:
ૐ સપ્ત-સપ્તિ-વર-પ્રદાય નમ:
ૐ સન્તાંગ-રાજ્ય-સુખદાય નમ:
ૐ સપ્તિર્ષ-ગણ-મણ્ડિતાય નમ:
ૐ સપ્તછન્દો-નિધયે નમ:
ૐ સપ્ત-હોત્રે નમ:
ૐ સપ્ત-સ્વરાશ્રયાય નમ:
ૐ સપ્તાબ્ધિ-કેલિ-કાસારાય નમ:
ૐ સપ્ત-માતૃ-નિષેવિતાય નમ:
ૐ સપ્તચ્છન્દો-મોદ-મદાય નમ:
ૐ સપ્તચ્છન્દો-મખ-પ્રભવે નમ:
ૐ અષ્ટ-મૂર્તિ-ધ્યેય-મૂર્તયે નમ:
ૐ અષ્ટ-પ્રકૃતિ-કારણાય નમ:
ૐ અષ્ટાંગ-યોગ-ફલ-ભુવે નમ:
ૐ અષ્ટૈશ્વર્ય-પ્રદાયકાય નમ:
ૐ અષ્ટ-પીઠોપ-પીઠ-શ્રિયે નમ:
ૐ અષ્ટ-માતૃ-સમાવૃતાય નમ:
ૐ અષ્ટ-ભૈરવ સેવ્યાય નમ:
ૐ અષ્ટ-વસુ-વન્દ્યાય નમ:
ૐ અષ્ટ-મૂર્તિ-ભૃતે નમ:
ૐ અષ્ટ-ચક્ર-સ્ફુરન્મૂર્તયે નમ:
ૐ અષ્ટ-દ્રવ્ય-હવિ:-પ્રિયાય નમ:
ૐ નવ-નાગાસનાધ્યાસિને નમ:
ૐ નવ-નિધ્યનુ-શાસિત્રે નમ:
ૐ નવદ્વાર-પુરાધારાય નમ:
ૐ નવાધાર-નિકેતનાય નમ:
ૐ નવ-નારાયણ-સ્તુત્યાય નમ:
ૐ નવ-દુર્ગા-નિષેવિતાય નમ:
ૐ નવનાથ-મહાનાથાય નમ:
ૐ નવનાગ-વિભૂષણાય નમ:
ૐ નવરત્ન-વિચિત્રાંગાય નમ:
ૐ નવશક્તિ-શિરો-ધૃતાય નમ:
ૐ દશાત્મકાય નમ:
ૐ દશ-ભુજાય નમ:
ૐ દશ-દિક્પતિ-વિન્દતાય નમ:
ૐ દશાધ્યાયાય નમ:
ૐ દશ-પ્રાણાય નમ:
ૐ દશેન્દ્રિય-નિયામકાય નમ:
ૐ દશાક્ષર-મહામન્ત્રાય નમ:
ૐ દશાશા-વ્યાપિ-વિગ્રહાય નમ:
ૐ એકાદશાદિભિ-રૂદૈ:-સ્તુતાય નમ:
ૐ એકાદશાક્ષરાય નમ:
ૐ દ્વાદશોદ્દણ્ડ–દોર્દણ્ડાય નમ:
ૐ દ્વાદશાન્ત-નિકેતનાય નમ:
ૐ ત્રયોદશાભિધા·ભિન્ન-વિશ્વદેવાધિ-દૈવતાય નમ:
ૐ ચતુર્દશેન્દ્ર-વરદાય નમ:
ૐ ચતુર્દશ-મનુ-પ્રભવે નમ:
ૐ ચતુર્દશાદિ-વિદ્યાઢયાય નમ:
ૐ ચતુર્દશ-જગત્-પ્રભવે નમ:
ૐ સામ-પંચ-દશાય નમ:
ૐ પંચદશી-શીતાંશુ-નિર્મલાય નમ:
ૐ ષોડશાધાર-નિલયાય નમ:
ૐ ષોડશ-સ્વા-માતૃકાય નમ:
ૐ ષોડશાન્ત-પદાવાસાય નમ:
ૐ ષોડશેન્દુ-કલાત્મકાય નમ:
ૐ કલાયૈ-સપ્ત-દશ્યૈ નમ:
ૐ સપ્ત-દશાય નમ:
ૐ સપ્ત-દશાક્ષરાય નમ:
ૐ અષ્ટાદશ-દ્વીપ-પતયે નમ:
ૐ અષ્ટાદશ-પુરાણ-કૃતે નમ:
ૐ અષ્ટાદશૌષધી-સૃષ્ટયે નમ:
ૐ અષ્ટાદશ-વિધિ-સ્મૃતાય નમ:
ૐ અષ્ટાદશ-લિપિ-વ્યષ્ટિ-સમષ્ટિ-જ્ઞાન-કોવિદાય નમ:
ૐ એકવિંશાય પુંસે નમ:
ૐ એકવિંશત્યઙ્ગુલિ-પલ્લવાય નમ:
ૐ ચતુર્વિંશતિ-તત્ત્વાત્મને નમ:
ૐ પંચ-વિંશાખ્ય-પુરૂષાય નમ:
ૐ સપ્તવિંશતિ-તારેશાય નમ:
ૐ સપ્તવિંશતિ-યોગકૃતે નમ:
ૐ દ્વાત્રિંશદ્-ભૈરવાધીશાય નમ:
ૐ ચતુસ્ત્રિંન્મહા-હૃદાય નમ:
ૐ ષટ્-ત્રિંશત્-તત્ત્વ-સમ્ભૂતયે નમ:
ૐ અષ્ટત્રિંશત્-કલા-તનવે નમ:
ૐ નમદેકોન-પંચાશન્મરૂદ્-વર્ગ-નિરર્ગલાય નમ:
ૐ પંચાશદક્ષર-શ્રેણ્યૈ નમ:
ૐ પંચાશદ્-રૂદ્ર-વિગ્રહાય નમ:
ૐ પંચાશદ્-વિષ્ણુ-શક્તિશાય નમ:
ૐ પંચાશન્માતૃકા-લયાય નમ:
ૐ દ્વિ-પંચાશદ્-વપુશ્શ્રેણ્યૈ નમ:
ૐ ત્રિષષ્ટયક્ષર-સંશ્રયાય નમ:
ૐ ચતુષ્ષષ્ટયર્ણ-નિર્ણેત્રે નમ:
ૐ ચતુષ્ષષ્ટિ-કલા-નિધયે નમ:
ૐ ચતુષ્ષષ્ટિ-મહાસિદ્ધ-યોગિની-વૃન્દ-વિન્દતાય નમ:
ૐ અષ્ટ-ષષ્ટિ-મહાતીર્થ-ક્ષેત્રભૈરવ-ભાવનાય નમ:
ૐ ચતુર્ણવતિ-મન્ત્રાત્મને નમ:
ૐ ષણ્ણવત્યધિક-પ્રભવે નમ:
ૐ શતાનન્દાય નમ:
ૐ શત-ધૃતયે નમ:
ૐ શત-પત્રાયતેક્ષણાય નમ:
ૐ શતાનીકાય નમ:
ૐ શત-મખાય નમ:
ૐ શતધાર-વરાયુધાય નમ:
ૐ સહસ્ત્ર-પત્ર-નિલયાય નમ:
ૐ સહસ્ત્ર-ફણ-ભૂષણાય નમ:
ૐ સહસ્ત્ર-શીર્ષ્ણે-પુરૂષાય નમ:
ૐ સહસ્ત્રાક્ષાય નમ:
ૐ સહસ્ત્ર-પદે નમ:
ૐ સહસ્ત્રનામ-સંસ્તુત્યાય નમ:
ૐ સહસ્ત્રાક્ષ-બલાપહાય નમ:
ૐ દશ-સાહસ્ત્ર-ફણભૃત્-ફણિરાજ-કૃતાસનાય નમ:
ૐ અષ્ટાશીતિ-સહસ્ત્રાદ્ય-મહર્ષિ-સ્તોત્ર-યન્ત્રિતાય નમ:
ૐ લક્ષાધીશ-પ્રિયાધારાય નમ:
ૐ લક્ષાધાર-મનોમયાય નમ:
ૐ ચતુર્લક્ષ-જપ-પ્રિતાય નમ:
ૐ ચતુર્લક્ષ-પ્રકાશિતાય નમ:
ૐ ચતુરશીતિ-લક્ષાણાં જીવાનાં દેહ-સંસ્થિતાય નમ:
ૐ કોટિ-સૂર્ય-પ્રતીકાશાય નમ:
ૐ કોટિ-ચન્દ્રાંશુ-નિર્મલાય નમ:
ૐ શિવા-ભવાધ્યુષ્ટ-કોટિ-વિનાયક-ધુરન્ધરાય નમ:
ૐ સપ્તકોટિ-મહામન્ત્ર-મન્ત્રિતાવયવ-દ્યુતયે નમ:
ૐ ત્રયસ્ત્રિંશત્-કોટિ-સુરશ્રેણી-પ્રણત-પાદુકાય નમ:
ૐ અનન્ત-નામ્ને નમ:
ૐ અનન્ત-શ્રિયે નમ:
ૐ અનન્તાનન્ત-સૌખ્યદાય નમ: