અજબ ચોર

એક હતો ચોર. એને એવું નીમ કે એક વરસમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહિ. એક દિવસે એ ચાલ્યો ચોરી કરવા. રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો. એટલામાં એક વાણિયો નીકળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો. વાણિયાના પેટમાં ફાળ પડી. પાણી પૂરું પીધા વિના એ ઊઠ્યો.

ચોર કહે : ‘શેઠજી, પૂરું પાણી તો પી લ્યો !’
વાણિયો કહે : ‘બસ ભાઈ, મારે વધારે નથી પીવું.’
ચોર કહે : ‘શેઠ, તમે ભડકો મા. હું તમને નથી લૂંટવાનો. વિશ્વાસ રાખો, ને પાણી પી લ્યો. મારે તો મોટી ચોરી કરવાની છે.’
વાણિયે પાણી પીધું. ચોર કહે : ‘શેઠ ! તમારી પાસે આ લાકડી છે, તે મને આપો. પૈસા દઉં.’
વાણિયાના મોઢા ઉપરથી લોહી ઊડી ગયું. એ બોલ્યો : ‘ભાઈ, મારાથી લાકડી વિના હલાય નહિ. લાકડીને ટેકેટેકે તો હું હાલું છું. આંહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું ?’ ચોરે લાકડી ઝૂંટવી લીધી, અને એને ચીરી ત્યાં તો માંહેથી ચાર રત્નો નીકળ્યાં. દાંત કાઢીને ચોર કહે :
‘શેઠજી, તમને મેં અભયવચન દીધેલું, તો યે તમે મારી પાસે ખોટું બોલ્યા ! લ્યો તમારાં રત્ન. મારે એ ખપે નહિ, તમે ક્યે ગામ જાઓ છો ?
શેઠ કહે : ‘ઉજેણી નગરી.’
ચોર કહે : ‘ઉજેણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ, માટે હુશિયાર રહે.’

વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા.
રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો ! આવો બહાદુર ચોર કોણ હશે ? આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે ! રાજાએ હુકમ કર્યો કે ‘આજે રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું. માટે બધા સિપાઈને રાતે રજા આપવી. કોઈએ આજ રાતે જાગવાનું નથી. નગરના માણસોને પણ કહેજો કે નિરાંતે સૂઈ જાય.’ રાજાજી તો દેવતાઈ પુરુષ હતા. એના વચન ઉપર બધાને વિશ્વાસ. રાત પડી. ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા. ગામનાં માણસો પણ સૂઈ ગયાં. નગરના ગઢના દરવાજા દેખાઈ ગયા.

રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એક જગ્યાએ ઊભા રહ્યા. એને લાગ્યું કે આંહીંથી ચોર ઊતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે. એટલે તે પાછો ઊતરવા મંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી. ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ હતી આ સિસોટી. ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે. એટલે એ અંદર આવ્યો. વિક્રમ રાજા કહે કે :
‘ચાલ દોસ્ત, હું આ ગામનો ભોમિયો છું, તને સારાં ઠેકાણાં બતાવું.’
બન્ને જણા ચાલ્યા. ચાલતાં ચાલતાં એક શાહુકારનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય, ત્યાં શેઠ-શેઠાણી ભર ઊંઘમાં સૂતેલાં. ચોર થોડી વાર ઊભો ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યાં કે : ‘કોણ એ, ભાઈ !’
આ સાંભળીને તરત ચોર બહાર નીકળ્યો. રાજાને કહે કે ‘ચાલો, બીજે ઘેર. આંહી ખાતર નથી પાડવું.’
રાજા કહે : ‘કાં ?’
ચોર બોલ્યો : ‘શેઠાણીએ મને ‘ભાઈ’ કહ્યો. બહેનને તો કાંઈક દેવાય.’ એમ કહી પાછો અંદર ગયો. પોતાની પાસે સોનાનો એક વેઢ હતો તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો. પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યા. ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલાં. ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો. એના મનમાં એમ થયું કે આ શુકનની સાકર છે. એક એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીકળ્યો.
રાજા કહે : ‘કેમ થયું ?’
ચોર બોલ્યો : ‘ભાઈ, આ ઘરનું લૂણ (મીઠું) મારા પેટમાં પડ્યું. મારાથી લૂણહરામ થવાય નહિ. ચાલો, બીજે ઘેર !’
રાજાને થયું કે ‘આ તે ચોર કે સંત !’

ત્રીજે ઘેર ગયા; રાજાએ રસ્તો દેખાડ્યો. ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો. ચોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે : ‘ભાઈ, શુકન તો સારાં થયાં. જાર હાથમાં આવી. પણ જે ઘરમાં શુકન થયાં તે ઘરને કાંઈ લૂંટાય ? એ શુકન તો હવે ફળવાનાં. ચાલો, બીજે ઘેર.’
રાજા કહે : ‘ચાલ ત્યારે રાજમહેલ ફાડીએ.’
બેઉ જણા ચાલ્યા રાજમહેલમાં. રાજમહેલની અંદર દાખલ થયા; ત્યાં એક પણ ચોકીદાર ન જોયો.
ચોર પૂછે છે : ‘ભાઈ ! આ તે શું ? ગામમાં કોઈ ચોકીદાર જ નહિ ! દરબારગઢમાં યે કોઈ માણસ નહિ. રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને !’
રાજા કહે : ‘અરે ભાઈ ! એ બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે. આંહીં તો આવું જ અંધેર ચાલે છે. રાજા કશું ધ્યાન નથી દેતાં.’

મહેલમાં રાણીજી હીંડોળાખાટ ઉપર સૂતેલાં. રાજા ચોરને કહે કે : ‘આ ખાટના પાયા સોનાના છે. પાયા લઈ લઈએ. એટલે છોકરાંના છોકરાં બેઠાં બેઠાં ખાય.’
પણ ખાટ શી રીતે કાઢવી ? રાણીજી જાગી જશે તો !
પછી ચોર એ ખાટ હેઠળ ઉપરાઉપરી ગાદલાં ખડકવા મંડ્યો. ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો. પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાંખી. એટલે રાણીજીનું શરીર, નીચે ગાદલાં હતાં તેના ઉપર રહી ગયું. પછી ચોરે દાંત ભરાવીને ખાટને આંકડિયામાંથી ખેંચી લીધી. એને વીંખીને ચાર પાયા જુદા કાઢ્યા, અને ચારેય પાયા લઈને બન્ને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા. પેલો ચોર કહે :
‘લે ભાઈ ! આ બે પાયા તારા ને બે મારા. સરખો ભાગ.’
રાજા કહે : ‘હું એક જ પાયો લઈશ. મહેનત તો તારી છે.
ચોર કહે : ‘ના, તેં જ મને ઠેકાણું બતાવ્યું. તારી મહેનત પણ ઘણી છે.’

ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી :
તરત ચોરે રાજાને કહ્યું : ‘ઓળખ્યા તમને. શાબાશ છે, રાજા ! માથે રહીને ચોરી કરાવી કે ?’
રાજા હસી પડ્યા અને પૂછ્યું : ‘તેં શી રીતે જાણ્યું કે હું રાજા છું ?’
ચોરે કહ્યું : ‘રાજાજી ! હું પંખીની બોલી પણ સમજું છું. આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો આંહીં જ ઊભો છે !’ રાજાએ શાબાશી આપી. ચોરને પોતાના મહેલે લઈ ગયા. બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઈનામ દીધું. એની નીતિનાં વખાન કર્યાં. એને રાજમાં નોકરી દીધી.

Advertisements

चोरनी या कोई आत्मा

“नीरजा जी! क्या मैं आपको अपनी अन्य विलक्षण अनुभूतियाँ सुनाऊँ, आप हँसेंगी तो नहीं” –  श्रीमती सरला द्विवेदी जो हास्य व्यंग्य रचनाओं की उत्कृष्ट एवं आशु कवयित्री हैं, ने मुझसे प्रश्न किया तो मैं प्रसन्नता से खिल उठी। अपनी अगली पुस्तक ’अशरीरी संसार भाग २‘  के लिये मुझे रचना मिल रही थी तो मुझे क्या एतराज़ हो सकता था। सरला जी ने मुझे आत्मा से साक्षात्कार का एक रोचक संस्मरण सुनाया।

“बात काफी पहले की है”,  स्मरण करते हुए सरला द्विवेदी बोलीं- “9 सितम्बर सन् 52 की। मैं छोटी थी पर इतनी छोटी भी नहीं थी, लगभग ग्यारह वर्ष की थी। मेरा घर हवेली कहा जाता था। संयुक्त परिवार था- पिताजी, चाचा, ताऊ सभी के परिवार साथ रहते थे। मुझे बचपन से पढ़ने का बहुत शौक था और मैं देर रात तक  ऊपर के कमरे में पढ़ा करती थी। रात हो चुकी थी, घर के सब लोग सोने जा चुके थे। वातावरण में अजब सन्नाटा था जिसे मेंढक और झींगुर की आवाजें भंग कर रही थीं। आकाश में बादल घिरे हुए थे, हल्की बूँदाबाँदी हो चुकी थी। गर्मी एवं उमस के बावजूद घर के सब लोग अपने कमरों में सोये हुए थे। आँगन में एक लालटेन जलाकर अरगनी पर टाँग दी गई थी। मैं पढ़ते पढ़ते थक गई थी, आँखें दुखने लगीं थीं और कुछ प्यास भी लगी थी। पानी पीने को उठी तो नीचे आँगन में दृष्टि चली गई जिसे देख कर तो मैं सन्न रह गई। लगभग चालीस वर्ष की एक स्त्री कमर से बड़ा सा गुच्छा निकालकर उसमें से चाभी खेाज रही थी। वह काली, पीली कली वाला लाल लहँगा एवं लाल कुर्ता पहने थी और काले किनारे की पीली ओढ़नी ओढ़े थी जैसा कि पहले देहात मे स्त्रियाँ पहना करती थीं। मैंने उस स्त्री को ध्यान से देखा- वह अपरिचित थी अतः मुझे लगा कि कोई चोरनी घर में घुस आई है। मैं शीघ्रता से खिड़की के सामने से हट गई कि कहीं वह मुझे देख कर भाग न जाये और धीमे से, दुबकते हुए, दबे पाँव माँ के कमरे में पहुँची। ज़ोर ज़ोर से माँ को हिलाते हुए फुसफुसा कर मैंने कहा- “माँ, माँ, नीचे चोरनी घुस आई है।“  माँ उठने का उपक्रम कर रही थी कि मैं बोली- ’माँ जल्दी करो। चोरनी चाभी का गुच्छा लिये है और बकस खोलने का जतन कर रही है।“ इतना सुनते ही माँ चुपचाप लेट गईं और बोलीं- “चुपचाप जाकर सो जाओ। चोरनी नहीं घर की ही कोई स्त्री होगी।” मुझे असमंजस में देखकर माँ बोलीं- ”तुम्हें धोखा हो गया होगा, जाओ सो जाओ।” मुझे माँ की बात कुछ समझ नहीं आई। अन्यमनस्क सी मैं पुनः खिड़की के सामने जाकर खड़ी हो गई। अब देखा तो वहाँ कोई भी नहीं था। मुझे आश्चर्य तो हुआ पर मैं उस समय कुछ समझी नहीं।

अगले दिन दोपहर को मैंने सुना कि माँ चाची से बात कर रही थीं- ”कल रात को चाची फिर दिखाई दी थीं। बिट्टी ने देखा था कि चाभी का गुच्छा लेकर चाभी खोज रही थीं।”

कुछ बड़े होने पर मुझे ज्ञात हुआ कि मेरे पिताजी की चाची की सौर में मृत्यु हो गई थी। मरने के उपरान्त कभी कभी वह अपने कमरे के दरवाजे पर बैठी दिखाई दे जाती थीं। कभी कभी वह चाभी का गुच्छा लेकर चाभी खोजती दिखाई देती थीं। बचपन में देखी उनकी छवि, एक एक भाव भंगिमा, कपड़ों की रंगत – सब कुछ याद है मुझे। उन्हें देखकर मुझे किसी प्रकार यह नहीं लगा कि वह जीवित स्त्री नहीं बल्कि आत्मा हैं। उनकी मृत्यु मेरे जन्म के पूर्व ही हो चुकी थी। वह कपड़े भी उसी प्रकार के पहना करती थीं जैसे मैंने देखे थे। चाची की आत्मा को घर में विचरण करते और लोगों ने भी देखा था। इतने वर्ष बीत चुके हैं पर आज भी उनकी छवि मेरे नेत्रों के सामने स्पष्ट है” – कह कर सरला जी ने गहरी साँस ली। उनके नेत्रों के भाव यह प्रकट कर रहे थे कि जो उन्होंने कहा है उसमें लेशमात्र भी झूठ नहीं है।

गुलाब का फूल

English: Rashtrapati Bhawan illuminated on 26-...

English: Rashtrapati Bhawan illuminated on 26-29 Jan, every year on occasion of Indian Republic Day Anniversary. हिन्दी: राष्ट्रपति भवन, को प्रतिवर्ष २१६-२९ जनवरी तक गणतंत्र दिवस की वर्षगांठ के उपलक्ष्य में प्रकाशित किया जाता है। (Photo credit: Wikipedia)

छोटी सी मिनी बिटिया स्कूल से दौड़ती घर पहुँची तो सीधे नानी के पास गई और बोली, “नानी, देखो मैं दौड़ में पहला नंबर आयी हूँ। मुझे ये कप मिला है।”

नानी ने अपना चश्मा लगाया और कप अपने हाथ में लेकर देखा और बोली, “शाबाश बिटिया, ये तो बहुत प्यारा कप है।

अच्छा बताओ, इस बात पर तुम्हें मेरे पास से क्या मिलेगा?”

“एक रुपया,” मिनी ने खुशी से उचकते हुए कहा।

“कैसे जाना कि मैं तुम्हें एक रुपया दूँगी,” नानी ने प्रश्न किया।

“वाह, नानी भूल गये। इसके पहले जब भी मैं परीक्षा में पहला नंबर आयी आपने मुझे एक रुपया ही तो दिया था,” मिनी बोली।

“तो उन रुपयों का तुमने क्या किया?” नानी पूछा।

“वो सारे मैंने गुल्लक में डाल दिये,” मिनी ने जवाब दिया।

“देखो, अब जो मैं तुमको रुपया दूँ तो उसे गुल्लक में मत डालना। उसे जो तुम्हारे मन में भाये उसमें खर्च करना। ठीक है।” यह कह नानी ने मिनी को एक रुपया दिया और कहा, “जा, इससे कुछ खरीद ले।”

बाज़ार मिनी के घर के पास था। मिनी रुपया लेकर बाज़ार तरफ दौड़ पड़ी। वहाँ उसने सड़क पर खूब भीड़ देखी। सड़क पर वर्दी पहने सैनिक धुन बजाते मार्च कर रहे थे और सड़क के दोनों ओर लोग कतारबद्ध खड़े थे। मिनी ने देखा कि भीड़ में प्रायः सभी लोगों के हाथ में पुष्पगुच्छ थे। उसने सोचा कि शायद सड़क पर से किसी परी की सवारी जा रही होगी और उसको फूल भेंट करने लोग जमा हैं। फिर उसने सोचा कि हो सकता है कि कोई राजकुमार जिसकी कहानी नानी बताती थी वही जा रहा हो। इस तरह के अनेक विचार उसके मन में उठे। वह वहाँ से दौड़ पड़ी और फूलवाले के पास के पास जाकर उसने नानी का दिया रुपया दिखाकर कहा, “क्या वह उसे एक रुपये में फूल का गुच्छा दे सकेगा?”

फूलवाले ने मुस्कुराकर कहा, “बेटा, इस एक रुपये में तो मैं एक गुलाब का फूल ही दे सकूँगा।”
मिनी ने कहा, “ठीक है,” और वह एक गुलाब का फूल लेकर भीड़ की तरफ दौड़ी। परन्तु भीड़ में उसे अंदर जाने नहीं मिल रहा था। तभी एक जवान सैनिक की नज़र उस पर पड़ी। वह दूसरी तरफ से भीड़ चीरता मिनी के पास आया और मिनी को गोद में उठाकर अपने साथ ले वहाँ ले चला जहाँ सैनिकों मार्च करते बढ़ रहे थे और उनके पीछे एक फूलों से ढकी तोपगाड़ी जा रही थी। वह सैनिक उसे तोपगाड़ी के पास ले गया। अचानक बैंड की धुन बंद हो गई और मार्च करते सैनिक रुक गये। जवान ने गोदी से उतारकर मिनी को तोपगाड़ी के पायदान पर खड़ा कर दिया। मिनी ने तुरंत उस तोपगाड़ी के फूलों के ढ़ेर पर अपना गुलाब का फूल रख दिया। सब सैनिकों ने मिनी को सलाम किया और उनकी देखा-सीखी में मिनी ने भी तोपगाड़ी के पायदान पर ही खड़े रहकर अपना नन्हा-सा हाथ उठाकर सलाम किया। तभी बैंड की धुन पुनः बज उठी।

जवान ने आगे बढ़कर मिनी को फिर से गोदी पर उठा लिया और सड़क किनारे उतार दिया। मिनी ने देखा कि जवान की आँखें गीली हो उठीं थी। मिनी ने अपनी नन्ही-सी हथेली से उस जवान के आँसू पोंछे। पास खड़ी भीड़ के लोगों में से किसी ने मिनी की पीठ थपथपाई तो किसी ने उसे गोदी में उठाकर उसके गालों पर चुम्मी दी। मिनी खुशी से दौड़ती अपने घर तरफ जाने लगी। तभी फूल की दुकानवाले ने उसे बुलाया और कहा, “बिटिया रानी! तूने तो मेरे दिये फूल की बहुत शान बढ़ाई है। यह अपना दिया रुपया वापस ले।”

मिनी ने घर आकर नानी को सारी किस्सा बताई, तो नानी ने कहा, “मिनी बिटिया, जानती है तूने क्या किया? तूने वह गुलाब का फूल एक शहीद को भेंट किया है। मेरे दिये एक रुपये का तूने सम्मान किया है। मैं इस बात पर तुम्हें एक रुपया और देती हूँ।”

तब मिनी ने अपने नन्ही-सी हथेली खोलकर नानी को बताया, “नानी, वो फूलवाले ने भी मुझे बुलाकर मेरा रुपया वापस दिया और कहा कि मैंने उसके दिये फूल की शान बढ़ाई है, इसलिये वह रुपया वापस दे रहा है। मैंने वह रुपया ले लिया। ठीक किया ना, नानी।”

“मेरी प्यारी बच्ची,” नानी ने मिनी को गोदी में उठाकर कहा, “तू पैसे का अच्छा उपयोग करना जानती है, इसलिये ही फूलवाले ने तुझे वह रुपया वापस किया है।”

समय को जानो

समय को जानो
इसे पहचानो
इसका बहुत है
मोल रे भैया।
इसके आगे
सब हारे हैं
इसकी गति
अनमोल है भैया।

समय बड़ा है
सार तत्व है
जीवन जग में
अधिक सत्य है।
समय है सबसे तेज़ रे।।

जिसने जानी
जिसने मानी
जिसने समझी
कीमत इसकी
उसकी पार है नैय्या रे।।